શોધખોળ કરો
Advertisement
આકાશ અંબાણીના લગ્નમાં જામ્યો સેલેબ્સનો જમાવડો, જાણો કોણ કોણ છે હાજર
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન આજ રોજ શ્લોકા મહેતા સાથે યોજાઈ રહ્યા છે. આ લગ્નમાં બોલીવુડથી લઈ વિદેશની અનેક હસ્તીઓ હાજર રહી છે. લગ્નમાં આકાશના કાકા અનિલ અંબાણી પત્ની ટીના સહિત બંને સંતાનો સાથે ઉપસ્થિત છે.
ઉપરાંત યુએનના પૂર્વ સેક્રેટર જનરલ બાન કી મૂન અને બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર અને તેના પત્ની ચેરી બ્લેર પણ ઉપસ્થિત રહ્યા છે.#Mumbai: Mukesh & Nita Ambani with family at the wedding ceremony of their son Akash Ambani with Shloka Mehta. The couple will tie the knot today in Mumbai. pic.twitter.com/4DzEia2UhZ
— ANI (@ANI) March 9, 2019
બોલીવુડમાંથી કિરણ રાવ અને આમીર ખાન, વિશાલ દદલાણી, શેખર તથા શ્રીલંકાનો પૂર્વ કેપ્ટન મહિલા જયવર્ધને આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં પહોંચી ચુક્યા છે.Mumbai: Anil Ambani-Tina Ambani with family at the wedding ceremony of Mukesh Ambani's son Akash Ambani with Shloka Mehta. Former UN Secretary General Ban Ki-Moon and his wife Yoo Soon-taek & former British PM Tony Blair and his wife Cherie Blair are also attending the ceremony. pic.twitter.com/1XN9ZgMLSn
— ANI (@ANI) March 9, 2019
વાંચોઃ આજે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નગ્રંથીથી જોડાશે, જાણો લગ્નની શું છે વિષેશતા#Mumbai: Aamir Khan with wife Kiran Rao, Vishal Dadlani, Shekhar Ravjiani & Sri Lankan cricketer Mahela Jayawardene at the wedding ceremony of Mukesh Ambani's son Akash Ambani with Shloka Mehta. pic.twitter.com/DaSBz0NkCg
— ANI (@ANI) March 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement