શોધખોળ કરો

SBIના ખાતાધારક છો તો થઈ જાવ સાવધાન, જો 28 ફેબ્રુઆરી સુધી નહીં કરો આ કામ તો ખાતું થઈ જશે બંધ

જો 28 ફેબ્રુઆરી સુધીમાં તમે KYC નહીં કરો તો બેંક ખાતું સ્થગિત કરી દેવામાં આવે છે. જે બાદ તમે કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શતો.

નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. જો 28 ફેબ્રુઆરી સુધીમાં તમે KYC નહીં કરો તો બેંક ખાતું સ્થગિત કરી દેવામાં આવે છે. જે બાદ તમે કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શતો. SBIએ તેના ગ્રાહકોને જલદીથી બ્રાંચનો સંપર્ક કરી KYCની પ્રક્રિયા પૂરી કરવા મેસેજ મોકલ્યો છે. બેંકે તમામ કસ્ટમર્સ માટે KYC ફરજિયાત કરી દીધું છે. જો ગ્રાહક જરૂરી દસ્તાવેજો સાથે બ્રાંચ ન જવા ઈચ્છતા હોય તો ઘરે બેઠા પણ KYC કરાવી શકે છે. આ માટે બેંક તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા વીડિયોને ગ્રાહકની ઓળખાણ માટે માન્યતા આપવામાં આવી છે. રિઝર્વ બેંક તરફથી બદલાયેલા નિયમો પ્રમાણે હવે બેંક, એનબીએફસી કે લોન આપતી સંસ્થાઓ વીડિયો આધારિત ઓળખ પ્રક્રિયા દ્વારા KYC કરી શકશે. એસબીઆઈની વેબસાઈટ પ્રમાણે KYC માટે જરૂરી ડોક્યુમેન્ટમાં વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, પેન્શન ચુકવણી ઓર્ડર, પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર, ટેલીફોન બિલ, વીજળી બિલ, પાસબુક, રેશન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ વગેરે માન્ય રહેશે. રૂપિયા 2000ની નોટને લઈ મોટા સમાચાર, આ બેંકના ATMમાંથી 1 માર્ચથી નહીં નીકળે નોટ વડોદરાઃ પાદરામાં ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત, 11 લોકોના ઘટના સ્થળે મોત પાકિસ્તાની ક્રિકેટરે મનાવી મહાશિવરાત્રિ, વીડિયો શેર કરીને બોલ્યો ‘હર હર મહાદેવ’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price Today: ફરી ચમક્યું સોનું-ચાંદી, કિંમતમાં આજે થયો ફરી વધારો; ખરીદી પહેલાં જાણી લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: ફરી ચમક્યું સોનું-ચાંદી, કિંમતમાં આજે થયો ફરી વધારો; ખરીદી પહેલાં જાણી લેટેસ્ટ પ્રાઇસ
Share Market Today: IT શેરોમાં જોરદાર ખરીદી, સેન્સેક્સ 653 પૉઇન્ટ અને નિફ્ટી 161 પૉઇન્ટ અપ સાથે ખુલ્યુ માર્કેટ
Share Market Today: IT શેરોમાં જોરદાર ખરીદી, સેન્સેક્સ 653 પૉઇન્ટ અને નિફ્ટી 161 પૉઇન્ટ અપ સાથે ખુલ્યુ માર્કેટ
2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
Ram Temple Donation Scam: રામ મંદિર દાન ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રિમ કોર્ટ, CBI તપાસની માંગ પર થશે મહત્વની સુનાવણી
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Rain Forecast: દેશના 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Embed widget