શોધખોળ કરો

Amazon Indian Festival Sale: તહેવાર પહેલા Kitchen Organizers પર ભારે છૂટ, 500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો કામનો સામાન

Amazon Indian Festival Sale: રસોડા માટે સામાન ખરીદવા અમેઝોન મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેમાં માત્ર 150 થી 500 રૂપિયામાં કામનો સામાન ખરીદી શકાય છે.

Best Sale on Kitchen Organizers: તહેવારોની મોસમ પહેલા કિચન સામાન પર બંપર સેલ આવ્યો છે, રસોઈમાં ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ પર 77 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.  અમેઝોન પર ચાલી રહેલી ડિલ્સમાં 500 રૂપિયાથી ઓછી કિંમતમાં કિચન પ્રોડક્ટ ખરીદી શકાય છે.

1-Sjeware Kitchen Sink Strainer: રસોડામાં આવેલી સિંકમાં ઘણી વખત કચરો ફસાઈ જાય છે કે રસોઈ બનાવતી વખતે કોઈ વસ્તુ જવાતી બ્લોકેજ થઈ જાય છે. જો તમે પણ આવી મુશ્કેલી અનુભતા હો તો માત્ર 152 રૂપિયામાં તેનાથી છૂટકારો મેળવી શકો છો. અમેઝોન પર સિંકમાં લગાવવા માટે Sjeware Kitchen Sink Strainer મળી રહ્યું છે. 27 ટકા છૂટ બાદ આ પ્રોડક્ટ 152 રૂપિયામાં મળી રહી છે.

2-OINOZ Flexible kitchen tap head movable Sink Faucet: કિચન સિંક માટે વધુ એક મોટી અને કામની પ્રોડક્ટ અમેઝોન પર મળી રહી છે. આ પ્રોડક્ટની કિંમત 999 રૂપિયા છે પરંતુ 77 ટકા છૂટ બાદ 229 રૂપિયામાં મળી રહી છે. આ એક રિમૂવેબલ ટેપ છે, જેને તમે અલગથી એટેચ કરી શકો છો અને તે બાદ સિંક ટેપને ગમે ત્યાં ફેરવી શકો છો. આ રિમૂવેબલ ટેપ લગાવ્યા બાદ પાણી શાવરની જેમ નીકળે છે.

3- Euxial Kitchen Sink Caddy Storage Organizer Drainer: કિચન સિંક માટે સિંક ઓર્ગેનાઇઝર અમેઝોન પર મળી રહ્યું છે. Euxial Kitchen Sink Caddy Storage Organizer Drainer એક નાની ટોકરી છે. જે સિંક ટેપ પર ફિટ થઈ જાય છે. આ પ્રોડક્ટની કિંમત 999 રૂપિયા છે પરંતુ 65 ટકા છૂટ બાદ 350 રૂપિયામાં મળે છે.

4-STOIQE Self Adhesive Wall Mounted Kitchen Rack for Towel Holder: કિચન ટોવલ દરેક કિચનમાં જરૂરિયાતનો સામન બની ગયો છે. પરંતુ અનેક વખત કિચન ટોવલ રાખવા ઘણી વખત યોગ્ય જગ્યા મળતી નથી. અમેઝોન પર માત્ર 319 રૂપિયામાં કિચન ટોવલ હોલ્ડર મળી રહ્યું છે. આ પ્રોડક્ટની કિંમત 999 રૂપિયા છે પણ સેલમાં 68 ટકા છૂટ બાદ ઉપરોક્ત કિંમતે મળી રહી છે. તેની ખાસિયત એ છે કે સેલ્ફ એડહેસિવ છે, જેને તમે ગમે ત્યાં ચોટાડી શકો છો અને ડ્રિલ કે હોલ કરવાની જરૂર નથી.

5-Pigeon By Stove Kraft Stainless steel Kitchen Knifes set: દૈનિક વપરાશમાં લેવાતી વસ્તુઓ પૈકીની એક Stainless steel Kitchen Knifes set ની સાથે  wooden knife organizer પણ અમેઝોન પર મળે છે. આ સેટની કિંમત 695 રૂપિયા છે પણ 64 ટકા ડિસ્કાઉન્ટ બાદ તે 318 રૂપિયામાં મળે છે. તેમાં ચાર અલગ અલગ પ્રકારની ચાકુ છે, જેની મદદથી ફળ અને શાકભાજી સમારી શકાય છે. આ સેટમાં એક કાતર પણ મળી રહી છે.

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચોઃ Amazon Laptop Offers: ઓનલાઇન શોપિંગમાં અહીં મળી રહી છે સૌથી સસ્તી લેપટોપ ડીલ, 20 હજારથી ઓછી કિંમતમાં ખરીદો

Amazon Festival Sale: આઈફોન પર મળી રહ્યું છે તોતિંગ ડિસ્કાઉન્ટ, iPhone 12 પર  20 ટકાની છૂટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Embed widget