શોધખોળ કરો

Sambhav Jain: અરવિંદ કેજરીવાલના જમાઈ સંભવ જૈનની કહાની, 13 લાખ કરોડની કંપનીમાં કર્યું ન, પછી શરૂ કર્યું AI સ્ટાર્ટઅપ

Sambhav Jain: હર્ષિતા અને સંભવ બંને IIT દિલ્હીના વિદ્યાર્થીઓ રહ્યા છે અને ત્યાંથી જ તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. કોલેજના દિવસોની મિત્રતા હવે એક મજબૂત સંબંધમાં ફેરવાઈ ગઈ છે.

Sambhav Jain: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે સંભવ જૈન સાથે લગ્ન કર્યા છે. શુક્રવારે દિલ્હીના ઐતિહાસિક કપૂરથલા હાઉસમાં લગ્ન યોજાયા હતા, જેમાં ખૂબ જ પસંદગીના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રિસેપ્શન 20 એપ્રિલના રોજ યોજાશે.

સંભવ જૈનની કંપનીનું નામ શું છે?

અરવિંદ કેજરીવાલના જમાઈ સંભવ જૈને યુટ્યુબ ચેનલ ધ એન્ટરપ્રાઇઝ વર્લ્ડને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમની કંપનીનું નામ ઇન્ટ્રેક્ટ છે, જે તેમણે તેમના મિત્રો સાથે મળીને બનાવી છે. આ ઉપરાંત, બીજા એક ઇન્ટરવ્યુમાં, સંભવ જૈને જણાવ્યું હતું કે પોતાની કંપની શરૂ કરતા પહેલા, તેઓ બ્લેકસ્ટોનમાં કામ કરતા હતા. તમને જણાવી દઈએ કે, હાલમાં બ્લેકસ્ટોનની માર્કેટ કેપિટલ 158.90 બિલિયન યુએસ ડોલર એટલે કે લગભગ 13.26 લાખ કરોડ રૂપિયા છે.

હર્ષિતા અને સંભવ એક જ કોલેજમાં ભણતા હતા

હર્ષિતા અને સંભવ બંને IIT દિલ્હીના વિદ્યાર્થીઓ રહ્યા છે અને ત્યાંથી જ તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. કોલેજના દિવસોની મિત્રતા હવે એક મજબૂત સંબંધમાં ફેરવાઈ ગઈ છે. લગ્ન પહેલા બંનેની સગાઈ દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ શાંગરી-લા ઇરોસમાં થઈ હતી. ખાસ વાત એ છે કે બંનેએ તાજેતરમાં જ સાથે મળીને એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે અને તેને સાથે મળીને આગળ વધારી રહ્યા છે.

હર્ષિતા પણ પતિ સાથે કંપનીમાં કામ કરે છે 

લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં અરવિંદ કેજરીવાલ સફેદ શેરવાનીમાં, તેમની પત્ની સુનિતા કેજરીવાલ લાલ સાડીમાં અને પુત્ર પુલકિત કેજરીવાલ પરંપરાગત ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. લગ્ન સમારોહમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહ્યા હતા અને પરિવારના બધા સભ્યો સાથે નાચતા જોવા મળ્યા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, હર્ષિતાએ ગુડગાંવની એક કંપનીમાં થોડો સમય કામ કર્યું. હવે તે તેના પતિ સાથે એક નવા વ્યવસાય તરફ કામ કરી રહી છે.

નવદંપતી હર્ષિતા અને સંભવ જૈને લગ્ન સમારોહમાં ઉપસ્થિત મહેમાનોનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું અને તેમના આશીર્વાદ લીધા હતા.

સામે આવેલી તસવીરોમાં અરવિંદ કેજરીવાલ, તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પુત્રી હર્ષિતા, પુત્ર પુલકિત કેજરીવાલ અને વરરાજા સંભવ જૈન તથા તેમનો પરિવાર જોવા મળી રહ્યો છે. લગ્ન સમારોહ દરમિયાન અરવિંદ કેજરીવાલે સફેદ શેરવાની પહેરી હતી, જ્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તેમનો પુત્ર પુલકિત પણ શેરવાનીમાં જોવા મળ્યો હતો.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Embed widget