શોધખોળ કરો

ખાતામાંથી પૈસા કપાઈ ગયા પણ ATMમાંથી નથી મળી રોકડ? તો બેન્ક વિરુદ્ધ ફરિયાદ કરવાની આ છે સરળ રીત

તમારા પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જો ATMમાંથી પૈસા ઉપાડતી વખતે તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય અને બેંક સમયસર તમારા પૈસા પાછા ન આપે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો

ઘણી વખત ATMમાંથી પૈસા ઉપાડતી વખતે તમારા બેન્ક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ ATM મશીનમાંથી રોકડા રૂપિયા બહાર આવતા નથી. મોટાભાગના લોકો તેમના પૈસા માટે ચિંતિત થઈ જાય છે. જો કે, આવી પરિસ્થિતિઓમાં તમારા પૈસા પાછા મળી શકે છે. બેંક 5 વર્કિંગ ડેમાં તમારા પૈસા પરત કરે છે. જો આવું ન થાય તો તમે વળતરનો દાવો કરી શકો છો. તમારા પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. જો ATMમાંથી પૈસા ઉપાડતી વખતે તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય અને બેંક સમયસર તમારા પૈસા પાછા ન આપે તો તમે ફરિયાદ નોંધાવી શકો છો અને વળતર મેળવી શકો છો. તમે RBIના CSMમાં ફરિયાદ નોંધાવી શકો છો. અહીં સંપૂર્ણ પ્રક્રિયા જણાવવામાં આવી છે. 

જો તમારા પૈસા પાછા ન આવે તો તમે ફરિયાદ કરી શકો છો.

આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે અને લોકોને પરેશાન કરે છે. જ્યારે તમે ATMમાંથી પૈસા ઉપાડો છો અને મશીન ખરાબ થાય છે ત્યારે તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે પરંતુ તમને રોકડ મળતી નથી. આવી પરિસ્થિતિઓમાં બેન્ક  ટૂંકા સમયમાં તમારા પૈસા પરત કરે છે. જો કે, જો તમારા પૈસા પાછા ન આવે તો તમે નીચેના સ્ટેપને ફોલો કરીને  ફરિયાદ નોંધાવી શકો છો.

ફરિયાદ નોંધાવવા માટે આ સ્ટેપને ફોલો કરો 

જો પૈસા કપાઈ જાય અને પ્રાપ્ત ન થાય તો પૈસા કપાયા હોય તેને મેસેજને તમારા ફોનમાં સાચવો.

ATMનું લોકેશન, તારીખ અને સમય નોંધો.

તમારી બેન્કની મોબાઇલ એપ્લિકેશન, નેટબેંકિંગ અથવા કસ્ટમર કેર મારફતે 24 થી 48 કલાકની અંદર ફરિયાદ નોંધાવો.

RBI ના નિયમો અનુસાર, બેંકો કટ થયેલા રૂપિયાને પાંચ વર્કિગ ડેમાં પરત કરી દે છે 

જો પૈસા પરત ન થાય તો RBIની Complaint Management System (CMS) એટલે કે cms.rbi.org.in પર ફરિયાદ નોંધાવો.
ધ્યાનમાં રાખો કે જો બેન્ક RBIની સમયમર્યાદા પછી પણ પૈસા પરત ન કરે, તો તમારા ખાતામાં પૈસા જમા ન થાય ત્યાં સુધી તમને દરરોજ 100 નો દંડ મળવો જોઈએ. આ નિયમ ગ્રાહકોને રાહત આપવા માટે બનાવવામાં આવ્યો હતો.             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે 8મું પગાર પંચ? દિલ્હી બેઠકમાંથી સામે આવ્યા મોટા સમાચાર
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
માત્ર ₹5,000 મહિનાના રોકાણથી બની શકે છે કરોડોનું  ફંડ, જુઓ PPF માં રોકાણનો કમાલ 
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસ FD માં ₹5 લાખ રોકવાથી 1, 3 અને 5 વર્ષે કેટલું રિટર્ન મળશે? જાણો કેલક્યુલેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Embed widget