શોધખોળ કરો

Axis Bank એ મહિલાઓ માટે લોન્ચ કર્યું સેવિંગ એકાઉન્ટ, આ ખાસ સુવિધાઓના મળશે લાભ 

એક્સિસ બેંકે મહિલાઓ માટે ખાસ બચત ખાતું શરૂ કર્યું છે. તેનું નામ 'Arise Women Savings Account' છે.

એક્સિસ બેંકે મહિલાઓ માટે ખાસ બચત ખાતું શરૂ કર્યું છે. તેનું નામ 'Arise Women Savings Account' છે. આ મહિલાઓની આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. આ એકાઉન્ટથી તેઓ ચોક્કસપણે હેલ્થકેર લાભો પણ મેળવશે. આ ખાતાથી મહિલાઓને ઘણી વધુ સુવિધાઓ મળશે. ચાલો આ સેવિંગ એકાઉન્ટ વિશે વિગતવાર જાણીએ.

ફેમિલી બેંકિંગ પ્રોગ્રામના લાભો મળશે

Arise womens savings account ખોલવાથી મહિલાને ડેડિકેટેડ વુમન નાણાકીય નિષ્ણાતોની સુવિધા મળશે. આ ખાતા સાથે તમને ફેમિલી બેંકિંગ પ્રોગ્રામના લાભો મળશે. આ અંતર્ગત પરિવારના ત્રણ લોકો બેંકિંગ સુવિધાનો લાભ લઈ શકશે. કોઈપણ પ્રારંભિક ભંડોળની જરૂરિયાત વગર બાળકોના ખાતાને પણ લિંક કરી શકાય છે.

ડેબિટ કાર્ડની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારે હશે

પ્રથમ વર્ષમાં નાના અને મધ્યમ લોકર પર ઝીરો રેન્ટલ ફી લાગુ થશે. બીજા વર્ષમાં ફીમાં 50 ટકા ડિસ્કાઉન્ટ હશે. એરાઇઝ સેવિંગ્સ એકાઉન્ટ સાથે ઉપલબ્ધ એરાઇઝ ડેબિટ કાર્ડની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારે હશે. POS પર 5 લાખ રૂપિયાની મર્યાદા હશે, જ્યારે ATM પર 1 લાખ રૂપિયાની મર્યાદા હશે. આ કાર્ડ સાથે એરપોર્ટ લાઉન્જની સુવિધા દર ક્વાર્ટરમાં ઉપલબ્ધ થશે. તમને ખર્ચવામાં આવેલા દરેક રૂ. 200 માટે 1 EDGE Reward પણ મળશે.

આ ખાતું ખોલવા પર તમને એક મફત NEO ક્રેડિટ કાર્ડ મળશે. આ કાર્ડ પર, તમને BookMyShow પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, Zomato ઑર્ડર પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ અને 200 રૂપિયા ખર્ચવા પર 1 Edge રિવાર્ડ પૉઇન્ટ મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી બેંક સેવિંગ એકાઉન્ટ ખોલવામાં મહિલાઓની રુચિ વધશે. હાલમાં, ભારતમાં કુલ બેંક થાપણોમાંથી માત્ર 20.8 ટકા મહિલાઓની છે. કુલ ખાતાધારકોમાં મહિલાઓની ભાગીદારી 36.4 ટકા છે.

એરાઈઝ વિમેન્સ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાથી મહિલાને મહિલા નિષ્ણાતો પાસેથી નાણાકીય માર્ગદર્શન મળશે. ડીમેટ એકાઉન્ટ પર પ્રથમ વર્ષ માટે કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ રહેશે નહીં. તમને આવા સ્ટૉકના બાસ્કેટમાં રોકાણ કરવાની વિશેષ સુવિધા મળશે, જે મહિલાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. મહિલાઓને લગતા ડાયગ્નોસ્ટિક ટેક્સ્ટ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. દવાઓ પર 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ઘણી બેંકોમાં પહેલેથી જ મહિલાઓ માટે ખાસ બચત ખાતા છે.  

આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો રોકાણ, શાનદાર રિટર્નનો મળશે ફાયદો, જાણી લો આ નવા ફંડ વિશે 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
'આ હવે એ ભારત નથી જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
'આ હવે એ ભારત નથી જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
RBI MPC:  RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન
RBI MPC: RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat BJP Leader Suicide Case: ભાજપના મહિલા નેતાના સુસાઈડ કેસને લઈને મોટા સમાચારKhyati Hospital Scam:હોસ્પિટલ કાંડમાં સૌથી મોટો ખુલાસો, ત્રણ વર્ષમાં 112 લોકોના મોતRBI Reporate News: EMI ઓછી થવાની આશા પર ફરી વળ્યું પાણી, કોઈ ફેરફાર ન થયોNitin Gadkari :‘કોન્ટ્રાક્ટર ઠીક સે કામ નહીં કરેગા તો બુલડોઝર કે નીચે ડલવા દેંગે’ નીતિન ગડકરીની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
IND vs AUS: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 180 રનમાં ઓલઆઉટ, રોહિત-વિરાટ ફેલ,સ્ટાર્કનો કહેર
'આ હવે એ ભારત નથી જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
'આ હવે એ ભારત નથી જેનું...', જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મુસ્લિમોને લઈને મોટું નિવેદન
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
Rajya Sabha: રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ નીચેથી નોટોનું બંડલ મળી આવતા મચ્યો હંગામો,અધ્યક્ષે કહ્યું-આ ગંભીર બાબત
RBI MPC:  RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન
RBI MPC: RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
SC News: પિતા દલિત અને માતાની અન્ય જ્ઞાતિ, શું બાળકોને મળશે અનામતનો લાભ? SCનો મહત્વનો નિર્ણય
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
Ravindra Jadeja Net Worth: આજે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો જન્મદિવસ, જાણો કેવી રીતે કરે છે કરોડોની કમાણી
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
UGC એ જાહેર કરી નવી ગાઇડલાઇન, વિદ્યાર્થીઓને મળશે આ પ્રકારની સુવિધાઓ
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?
Embed widget