શોધખોળ કરો
આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો રોકાણ, શાનદાર રિટર્નનો મળશે ફાયદો, જાણી લો આ નવા ફંડ વિશે
આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો રોકાણ, શાનદાર રિટર્નનો મળશે ફાયદો, જાણી લો આ નવા ફંડ વિશે
પ્રતિકાત્મક તસવીર
1/7

જો તમે અદાણી, અંબાણી, ટાટા અને બિરલાની લિસ્ટેડ કંપનીઓના શેરમાં એક સાથે રોકાણ કરી શકતા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે આવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ આવી છે જે તમને આ બધી મોટી કોર્પોરેટ કંપનીઓના શેરોમાં એકસાથે રોકાણ કરવાથી ફાયદો થશે.
2/7

ખરેખર, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે Aditya Birla Sun Life Conglomerate Fund લોન્ચ કર્યું છે. આ ફંડ ભારતના ટોચના બિઝનેસ જૂથોમાં રોકાણ કરીને તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવાની અનન્ય તક પૂરી પાડે છે. તેનો અર્થ એ કે, આ એક મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરીને તમે બધી સારી કંપનીઓના શેરમાં રોકાણ કરી શકો છો. ન્યૂ ફંડ ઓફર અથવા NFO રોકાણ માટે ખુલ્લું છે અને 19 ડિસેમ્બરે બંધ થશે.
Published at : 06 Dec 2024 01:02 PM (IST)
આગળ જુઓ




















