શોધખોળ કરો

વેપારીઓ માટે માઠા સમાચાર, આ બેંકમાં કરન્ટ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા અને જમા કરવા પર લાગશે ચાર્જ

ચાલુ ખાતા, કેશ ક્રેડિટ અને ડ્રાફ્ટ ખાતામાંથી એક મહિનામાં ત્રણ વખત જ રૂપિયા ઉપાડી શકાશે.

નવી દિલ્હીઃ દેશની સરકારી બેંક બેંક ઓફ બરોડા (BOB)એ 1 નવેમ્બરથી વિચિત્ર નિયમ બનાવ્યો છે. બેન્ક ઓફ બરોડામાં 1 નવેમ્બરથી એકાઉન્ટ ધારકે પોતાના રૂપિયા જમા કરવા અને ઉપાડવા પર પણ ચાર્જ ભરવો પડશે. કોઈ પણ એકાઉન્ટ ધારક હવે એક મહિનામાં પોતાના ખાતામાં ત્રણથી વધુ વાર રકમ જમા કરાવે કે ઉપાડે તો તેના પર ચાર્જ વસૂલવામાં આવશે. ઉપરાંત ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ પણ રોકડ ઉપાડ અને જમા કરાવવા પર ચાર્જ લગાવવામાં આવ્યો છે. વેપારીઓ માટે માઠા સમાચાર છે કારણ કે બેંક ઓફ બરોડામાં કેશ ક્રેડિટ, ચાલુ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતામાં રોજ એક લાખ રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ એક લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવા પર ગ્રાહકોએ ચાર્જ ચૂકવવો પડશે. આવા ખાતાધારકો જો દૈનિક એક લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવે તો પ્રત્યેક 1000 રૂપિયા પર 1 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. જેમાં ઓછામાં ઓછા 50 રૂપિયા અને વધુમાં વધુ 20 હજાર રૂપિયા સુધી ચાર્જ બેંક લઈ શકશે. ઉપરાંત ચાલુ ખાતા, કેશ ક્રેડિટ અને ડ્રાફ્ટ ખાતામાંથી એક મહિનામાં ત્રણ વખત જ રૂપિયા ઉપાડી શકાશે. ત્રણ વખત સુધી રૂપિયા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ તેનાથી વધારે વખત રૂપિયા ઉપાડવા પર દરેક ઉપાડ પર ગ્રાહકે 150 રૂપિયાનો ચાર્જ ભરવો પડશે. બીજી બાજુ આરબીઆઈના નિયમ મુજબ 1લી નવેમ્બરથી 50 કરોડથી વધારે ટર્નઓવર ધરાવતા વેપારીઓએ ફરજિયાત ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો પડશે. તેના માટે ગ્રાહકો કે વેપારીઓ પાસેથી કોઈ ચાર્જ અથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ વસુલવામાં નહીં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

Embed widget