શોધખોળ કરો

હવે વૃદ્ધોને 10 હજાર રૂપિયા પેન્શન આપશે મોદી સરકાર, 10 વર્ષ સુધી મળશે લાભ

નવી દિલ્હીઃ વરિષ્ઠ નાગરિકોને સામાજિક સુરક્ષા માટે કેન્દ્ર સરકારે વડાપ્રધાન વંદન યોજના (પીએમવીવીઆઇ)માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારોને સરકારનું મોટુ પગલુ તરીકે જોવામાં આવે છે. સરકારે પીએમવીવીઆઇના રોકાણની રકમ વધારીને 15 લાખ રૂપિયા કરી દીધી છે. આની સાથે જ હવે વરિષ્ઠ નાગરિકોને દર મહિને 10,000 રૂપિયા પેન્શન મળવાનો રસ્તો ચોખ્ખો થઇ ગયો છે. પહેલા આ રકમનું મેક્સિમમ લેવલ 7.5 લાખ રૂપિયા હતું. આ નિર્ણય પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ મીટિંગ બાદ લેવામાં આવ્યો છે. આ યોજનામાં સભ્ય બનવા માટેની અંતિમ તારીખ પણ લંબાવી દીધી છે. પહેલા આની અંતિમ તારીખ 4 મે, 2018 હતી હવે આને 31 માર્ચ, 2020 સુધી 60 વર્ષથી વધુની ઉંમર વાળા લોકો આ યોજનાના સભ્ય બની શકે છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ ફેરફારની સ્પષ્ટતા કરતા કહ્યું કે, વરિષ્ઠ નાગરિકોની સામાજિક સુરક્ષા કવર વધારવા માટે સરકાર તરફથી આ પગલુ ભરવામાં આવ્યું છે. અત્યારે 2.23 લાખ વરિષ્ઠ નાગરિકો આ યોજનાનો લાભ લઇ રહ્યાં છે, આ અંતર્ગત તેમને દર મહિને 1000 રૂપિયા મળે છે. શું છે પીએમવીવીઆઇ યોજનાઃ - 60 વર્ષથી વધુની ઉંમર વાળા લોકો માટે શરૂ કરવામાં આવેલી પીએમવીવીઆઇ યોજના એલઆઇસી દ્વારા પુરી થશે. આ યોજનાના સભ્યને 8 ટકા રિટર્નની સાથે દસ વર્ષ સુધી 10,000 રૂપિયા પેન્શન મળતુ રહેશે. સભ્ય આ પેન્શનને દરેક મહિનામાં, ત્રણ મહિના, છ મહિના કે 1 વર્ષમાં લઇ શકે છે. આ ઉપરાંત એલઆઇસી જો 8 ટકા રિટર્ન આપવામાં સફળ નથી થતી તો સરકાર તેની ભરપાઇ કરશે અને સબસિડી આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

વિડિઓઝ

Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget