શોધખોળ કરો

BOB Rules Changed: બેંક ઓફ બરોડાના ગ્રાહકો ધ્યાન આપો! 1 ઓગસ્ટથી આ નિયમ બદલાઈ રહ્યો છે, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો વિગત

બેંક ઓફ બરોડાએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ મામલે ટ્વીટ કરીને માહિતી આપી છે.

Bank of Baroda Rules Changed:  જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. 1 ઓગસ્ટથી બેંકમાં ચેક જમા કરાવવાની રીતમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા નિયમો બાદ હવે બેંક ચેક પેમેન્ટ માટે પોઝિટિવ પે સિસ્ટમ (BOB Positive Pay System) લાગુ કરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, જો તમે 1 ઓગસ્ટ, 2022 પછી ચેક જારી કરો છો, તો તમારે તેને ડિજિટલ રીતે ક્રોસ વેરિફાય કરવું જરૂરી રહેશે.

આ બેંકોએ આ સિસ્ટમ લાગુ કરી છે

તમને જણાવી દઈએ કે આ પહેલા દેશની ઘણી બેંકોએ અહીં પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને HDFC બેંકનો સમાવેશ થાય છે.

બેંકે ટ્વીટ કરીને માહિતી આપી છે

બેંક ઓફ બરોડાએ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ મામલે ટ્વીટ કરીને માહિતી આપી છે, 'અમે તમારી બેંકિંગ સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. BOB પોઝિટિવ પે સિસ્ટમ દ્વારા, અમે તમને ચેકની છેતરપિંડીથી સુરક્ષિત રાખવા માંગીએ છીએ. 5 લાખ રૂપિયાથી વધુના ચેક પર, તમારે તેને ડિજિટલી કન્ફર્મ કરવું પડશે જેથી કરીને તમે કોઈ છેતરપિંડીનો શિકાર ન થાઓ.’

ચેકની વિગતો આ રીતે આપો

હવે જો તમે 5 લાખ રૂપિયાથી વધુનો ચેક જારી કરો છો, તો 1 ઓગસ્ટ પછી તેની પોઝિટિવ પે સિસ્ટમ જરૂરી બનશે. આના વિના હવે ચેકથી પેમેન્ટ નહીં થઈ શકે. 5 લાખથી વધુના ચેક પેમેન્ટ પર તમારે આ માહિતી બેંકને આપવી પડશે. ક્લિયરન્સ આપતા પહેલા આ માહિતીની ક્રોસ વેરિફાઈ કરવામાં આવશે. જો ચેકમાં દાખલ કરેલી માહિતી અને ડિજિટલ માહિતી મેળ ખાતી નથી, તો તમારું ક્લિયરન્સ કરવામાં આવશે નહીં.

તમે એસએમએસ, એટીએમ, ઈન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ દ્વારા લાભાર્થીનું નામ, એકાઉન્ટ નંબર, રકમ, ચેક નંબર વગેરે દાખલ કરો. આ પછી બેંક ચેક ક્લિયર કરતા પહેલા આ તમામ માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરશે અને ત્યાર બાદ ચેક ક્લિયર થશે. આ પ્રક્રિયા ચેક સંબંધિત છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget