શોધખોળ કરો

BSNL નો 84 દિવસનો સૌથી સસ્તો પ્લાન,  મળશે 252GB ડેટા, જાણો કિંમત  

સરકારી ટેલિકોમ કંપની તેના નેટવર્ક વિસ્તરણ અને સસ્તા પ્લાનને કારણે ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જિયોને સખત સ્પર્ધા આપી રહી છે.

BSNL તેના 4G નેટવર્કને સતત વિસ્તારી રહ્યું છે. સરકારી ટેલિકોમ કંપની તેના નેટવર્ક વિસ્તરણ અને સસ્તા પ્લાનને કારણે ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જિયોને સખત સ્પર્ધા આપી રહી છે. BSNL એ તાજેતરમાં દેશભરમાં 50 હજારથી વધુ 4G મોબાઈલ ટાવર લગાવ્યા છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઘણી વખત કહ્યું છે કે આવતા વર્ષે જૂન સુધીમાં BSNL સમગ્ર દેશમાં એક લાખ 4G/5G મોબાઈલ ટાવર લગાવશે. આવી સ્થિતિમાં યુઝર્સને આવનારા થોડા મહિનામાં જબરદસ્ત કનેક્ટિવિટી મળવાની છે.

84 દિવસનો રિચાર્જ પ્લાન

BSNL એ તાજેતરમાં જ એક એવો સસ્તો પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો છે, જેમાં યુઝર્સને 84 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. BSNLના આ પ્લાન માટે તમારે 599 રૂપિયા ખર્ચવા પડશે. આ પ્રીપેડ પ્લાનમાં ઉપલબ્ધ લાભો વિશે વાત કરીએ તો, યૂઝર્સને 84 દિવસ માટે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ  કૉલિંગનો લાભ મળશે. આ ઉપરાંત દિલ્હી અને મુંબઈ સહિત સમગ્ર દેશમાં ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.

આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3GB હાઈ સ્પીડ ઈન્ટરનેટ ડેટા અને 100 ફ્રી SMS ઓફર કરવામાં આવી રહ્યા છે. આ રીતે યુઝર્સને કુલ 252GB હાઈ સ્પીડ ઈન્ટરનેટનો લાભ મળશે. કંપની આ પ્રીપેડ પ્લાન સાથે ઘણી વેલ્યુ એડેડ સેવાઓ પણ ઓફર કરી રહી છે. BSNL યુઝર્સ સેલ્ફ કેર એપ દ્વારા તેમનો નંબર રિચાર્જ કરી શકે છે.

વિન્ટર બોનાન્ઝા ઓફર

BSNLના અન્ય સમાચારોની વાત કરીએ તો, કંપનીએ તાજેતરમાં વિન્ટર બોનાન્ઝા ઓફરની જાહેરાત કરી છે. કંપનીએ આ ઓફર તેના ભારત ફાઈબર બ્રોડબેન્ડ યુઝર્સ માટે લોન્ચ કરી છે. આમાં યુઝર્સને 1,999 રૂપિયામાં 6 મહિના માટે અનલિમિટેડ ફ્રી ઈન્ટરનેટ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં FUP એટલે કે ફેર યુઝેજ પોલિસી હેઠળ ભારત ફાઈબર બ્રોડબેન્ડ યુઝર્સને દર મહિને 1,300GB હાઈ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ પછી યુઝર્સને 4Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ઈન્ટરનેટ ડેટા મળશે.  

Aadhaar Card મફત અપડેટ કરવાની અંતિમ તક, 14 ડિસેમ્બરે ખતમ થશે ડેડલાઈન, ઓનલાઈન આ રીતે કરો

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો પગાર ₹46,260 થી ₹6,42,500 સુધી પહોંચશે
8મું પગાર પંચઃ 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે તો પગાર ₹46,260 થી ₹6,42,500 સુધી પહોંચશે
પત્નીના નામે કરો પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રોકાણ: દર મહિને આવક સાથે મળશે ટેક્સ છૂટ
પત્નીના નામે કરો પોસ્ટ ઓફિસની આ 5 સ્કીમમાં રોકાણ: દર મહિને આવક સાથે મળશે ટેક્સ છૂટ
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
દર મહિને ₹5,000 ની SIP થી ક્યારે બનશે ₹1 કરોડનું ફંડ? જુઓ સંપૂર્ણ ગણતરી અને સમય
દર મહિને ₹5,000 ની SIP થી ક્યારે બનશે ₹1 કરોડનું ફંડ? જુઓ સંપૂર્ણ ગણતરી અને સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
રાહુલ ગાંધીનો મોટો દાવો: PM મોદી પોતે જ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગશે!
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ 2026: મહિલા રિલે ટીમે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ
Embed widget