શોધખોળ કરો

બેંકમાંથી સોનાના સિક્કાની ખરીદી કેમ છે નુકસાનનો સોદો ? શા માટે બેંકમાંથી સિક્કા ના ખરીદવા જોઈએ ?

બેંકમાંથી સોનાના સિક્કા ટાળવાનું કારણ એ છે કે તે બજાર ભાવ કરતાં 7-10 ટકા મોંઘા હોય છે.

નવી દિલ્હીઃ લોકડાઉન ખુલ્યા બાદ સોનાની કિંમત છેલ્લા બે મહિનામાં ઘટી છે ત્યારે સોનામાં લાંબા ગાળાનું રોકાણ ફાયદારક સાબિત થઈ શકે છે. આ માટે તમે ગોલ્ડ ઈટીએફ, ગોલ્ડ બોન્ડ્સ અથવા જ્વેલરી કે બેંકમાંથી ફિઝિકલ સોનું ખરીદી શકો છે. નોંધનીય છે કે, ફિઝિકલ સોનું ખરીદી રોકાણ કરવું હોય તો સોનાના સિક્કા રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તેના પર કોઈ મેકિંગ ચાર્જ કે વેસ્ટ ચાર્જ લાગતો નથી. સોનાના સિક્કા કોઈપણ જ્વેલરી સ્ટોર કે બેંકમાંથી ખરીદી શકો છો. બેંકમાં તમને 99.9% શુદ્ધ 24 કેરેટ સોનાના સિક્કા મળશે. આ માટે બેંકમાં તમારું કેવાઈસી હોવું ફરજિયાત છે. જો કેવાઈસી હશે તો તમે બેંકની શાખામાંથી સોનાના સિક્કા ખરીદી શકો છો. હાલમાં સમયમાં ઓનલાઈન પણ બેંકની વેબસાઈટ પર જીને પણ સોનાના સિક્કા ખરીદી શકાય છે. જોકે સોનાના સિક્કા બેંકના બદલે જ્વેલરી સ્ટોરમાંથી ખરીદવા વધારે હિતાવહ હોઈ શકે છે. બેંકમાંથી સોનાના સિક્કા ટાળવાનું કારણ એ છે કે તે બજાર ભાવ કરતાં 7-10 ટકા મોંઘા હોય છે. આવું એટલા માટે કારણ કે તેની ગુણવત્તા ખૂબ જ ઉચી હોય છે. આ સિક્કા સ્વિત્ઝરલેન્ડ અથવા અન્ય કોઈ પશ્ચિમી દેશથી આયાત કરવામાં આવે છે. તેથી રોકાણની દ્રષ્ટિએ બેંકમાંથી સોનાના સિક્કા ખરીદવું ફાયદાકારક નથી. બીજું જ્યારે સોનાના સિક્કા વેચવા હોય તો તેને બેંકમાં વેચી શકાતા નથી કારણ કે બેંક માત્ર વેચવાનું કામ કરે છે ફરીથી ખરીદવાનું કામ નથી કરતી. દેશમાં ક્યારે આવશે કોરોનાની રસી ? જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું કર્યો મોટો ખુલાસો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget