શોધખોળ કરો

   Flipkartએ લોકડાઉનના કારણે બંધ કરી પોતાની સેવા, Amazon ફક્ત જરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી કરશે

આ અગાઉ ઇ-કોમર્સ કંપની અમેઝોન ઇન્ડિયાએ મંગળવારે કહ્યું કે તેમણે અસ્થાયી રીતે ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે

  નવી દિલ્હીઃ વોલમાર્ટની માલિકીની કંપની ફ્લિપકાર્ટે બુધવારે પોતાની વેબસાઇટ પર એક નોટિસ મુકી છે. નોટિસમાં જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસની મહામારીના કારણે 21 દિવસનું લોકડાઉનને જોતા કંપનીએ પોતાની તમામ સેવાઓ હાલમાં બંધ કરી દીધી છે. Flipkart એ એપ અને વેબસાઇટ પર સર્ચ ઓપ્શનમાં તમામ પ્રોડક્ટ્સને આઉટ ઓફ સ્ટોક કરી દીધી છે. કંપનીએ કહ્યું કે, તમારી જરૂરિયાતો અમારા માટે મહત્વની છે અને અમારું વચન છે કે અમે જલદી તમારી સેવામાં હાજર થઇશું.
જોકે, ફ્લિપકાર્ટ ફરીથી ક્યારે પોતાનું કાર્ય શરૂ કરશે તેને લઇને જોઇ જાણકારી આપી નહોતી.  કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આ મુશ્કેલ સમય છે, આવું અગાઉ થયું નથી. આ અગાઉ સમાજને સુરક્ષિત રાખવા માટે ક્યારેય લોકડાઉનમાં રહ્યા નથી. આ અગાઉ રાષ્ટ્રની મદદ માટે લોકો ઘરમાં ક્યારેય રહ્યા નથી. નોંધનીય છે કે આ અગાઉ ઇ-કોમર્સ કંપની અમેઝોન ઇન્ડિયાએ મંગળવારે કહ્યું કે તેમણે અસ્થાયી રીતે ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે અને કોરોના વાયરસ સામે લડવા દેશભરમાં લોકડાઉન દરમિયાન બિનજરૂરી ચીજોની શિપમેન્ટ રોકી દેવામાં આવી છે કારણ કે તે ફક્ત જરૂરી ચીજવસ્તુઓ, હાઇજીન પ્રોડક્ટસની ડિવિલરી પર ધ્યાન આપી રહી છે. આ અગાઉ ટ્વિટર પર દેશના વિવિધ હિસ્સામાં એ રિપોર્ટ વહેતા થયા હતા કે પોલીસકર્મી ગ્રોફર્સ અને બિગ બાસ્કેટના ડિલિવરી પાર્ટનર્સને  પરેશાન કરી રહ્યા છે. નોંધનીય છે કે દેશમાં 25 માર્ચથી આગામી 21 દિવસ સુધી લોકડાઉન રહેશે.

ટોપ સ્ટોરી

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget