શોધખોળ કરો

Cryptocurrency News: એક જ દિવસમાં આ છ ક્રિપ્ટોકરન્સીમાં આવ્યો તોતિંગ ઉછાળો, બિટકોઈનમાં બોલ્યો કડાકો

Cryptocurrency update: છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કુલ વોલ્યુમ 2.96 ટકા વધીને $105.34 બિલિયન સુધી પહોંચ્યું છે.

Cryptocurrency Update: ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ભાવિ અંગેની ચર્ચા વચ્ચે શુક્રવારે ક્રિપ્ટો માર્કેટમાં હોબાળો થયો હતો. બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે ક્રિપ્ટોકરન્સીના ભાવ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઈન સપ્તાહની શરૂઆતમાં ઉછળ્યા બાદ હવે ફરી નીચે જઈ રહી છે અને શુક્રવારે તે $49,000ની આસપાસ પહોંચી ગઈ છે.

વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ અગાઉના દિવસની સરખામણીમાં 3.40 ટકા ઘટીને $2.28 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કુલ વોલ્યુમ 2.96 ટકા વધીને $105.34 બિલિયન સુધી પહોંચ્યું છે.

છેલ્લા 24 કલાકમાં આ 6 ક્રિપ્ટોકરન્સીમાં આવ્યો ઉછાળો  (CoinMarketCap ના ડેટા અનુસાર)

  • Mobius: $0.09453 - 377.55 ટકા ઉછાળો
  • HarryPotterObamaSonic10Inu: $0.000000006936 - 372.75 ટકા વધારો
  • Prince Floki V2: V2: $0.000006456 - 251.32 ટકા વધારો
  • ZEON: $0.001354 - 144.35 ટકા વધારો
  • Stream Protocol:  $0.05619 - 139.47 ટકા વધારો
  • Token X:$0.0004324 - 136.15 ટકા ઉછાળો

છેલ્લા 24 કલાકમાં આ 6 ક્રિપ્ટોકરન્સીમાં બોલ્યો કડાકો   (CoinMarketCap ના ડેટા અનુસાર)

  • Baby Billionaires Club:: $0.0001587 - 66.10 ટકા ઘટાડો
  • CultiPlan:  $0.007934 - 63.94 ટકાથી ઘટાડો
  • SafeDogeCoin: $0.06313 - 61.74 ટકા ઘટાડો
  • MetaMatrix: $0.000000003855 - 61.10 ટકા ઘટાડો
  • SAFE DEAL: $2.72 - 58.75 ટકા ઘટાડો
  • UnityCom: $0.0000004334 - 56.11 ટકા ઘટાડો

દેશમાં બિલ લાવવામાં આવશે

નોંધનીય છે કે ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીને લગતું બિલ રજૂ થવા જઈ રહ્યું છે. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ રજૂ કરશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ આ બિલ ગૃહમાં આવશે. સરકારે સંસદના છેલ્લા સત્ર (ચોમાસુ સત્ર)માં પણ સમાન બિલની સૂચિબદ્ધ કરી હતી, પરંતુ તે હાથ ધરવામાં આવ્યું ન હતું.

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget