શોધખોળ કરો

Cryptocurrency News Today: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શાનદાર તેજી, આ ક્રિપ્ટોમાં તો 3800%નો મજબૂત ઉછાળો

Bitcoin 4.88% વધીને $42,899.76 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે Ethereumની કિંમત છેલ્લા 24 કલાકમાં 6.07% વધીને $3,021.38 પર હતો.

Cryptocurrency News: આજે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સારો ઉછાળો આવ્યો છે. મંગળવારે સવારે 10:45 વાગ્યા સુધીમાં, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ 4.84% વધીને $1.94 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. આજે Bitcoin અને Ethereum સહિત Solana અને Cardano (ADA) માં નોંધપાત્ર વધારો થયો છે. આજે એવો ક્રિપ્ટો કોઈન છે, જે 3000 ટકાથી વધુ ઉછળ્યો છે. આ સિક્કાનું નામ બ્લોકિયસ છે.

Coinmarketcap ના ડેટા અનુસાર, મંગળવારે આ સમાચાર લખ્યાના સમયે, Bitcoin 4.88% વધીને $42,899.76 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે Ethereumની કિંમત છેલ્લા 24 કલાકમાં 6.07% વધીને $3,021.38 પર હતો. બિટકોઈન પ્રભુત્વ આજે 42.1% છે. ઇથેરિયમનું માર્કેટ વર્ચસ્વ વધીને 18.8% થયું છે.

કયા કોઈનમાં કેટલો વધારો-ઘટાડો થયો?

- કાર્ડાનો (Cardano – ADA) - કિંમત: $0.9428, ઉછાળો: 7.36%

- એક્સઆરપી (XRP) - કિંમત: $0.8526, ડાઉન: 6.27%

- બીએનબી (BNB) - કિંમત: $407.71, ઉછાળો: 4.74%

- શિબા ઇનુ (Shiba Inu) - કિંમત: $0.00002373, ઉછાળો: 4.40%

- એનલોન્ચ (Avalanche) - કિંમત: $88.50, ઉછાળો: 4.31%

- સોલાના (Solana – SOL) - કિંમત: $91.85, ઉછાળો: 4.26%

- ડોજેકોઈન (Dogecoin – DOGE) - કિંમત: $0.1228, ઉછાળો: 2.29%

- ટેરા લુના (Terra – LUNA) - કિંમત: $93.76, ડાઉન: 0.56%

સૌથી વધુ ઓ કોઈનમાં ઉછાળો

છેલ્લા 24 કલાકમાં Blockius (BLOS), HydraMeta (HDM) અને Partial Share (PSHARE) ક્રિપ્ટોમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો છે. Blockius (BLOS) એ 3806.35% નો જંગી વધારો કર્યો છે, જ્યારે HydraMeta (HDM) નામના ક્રિપ્ટોકોઈનમાં 480.25%નો ઉછાળો આવ્યો છે. Partial Share (PSHARE) ત્રીજા નંબરે છે અને 412.59% વધ્યો છે.

આ પણ વાંચોઃ

PM આવાસ યોજનાના નિયમોમાં સરકારે કર્યો ફેરફાર, ફાળવવામાં આવેલા આવા મકાનો થશે રદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
Embed widget