શોધખોળ કરો

Cyber Fraud: કેન્દ્ર સરકારની નવી યોજના, જો કરશો આ ઉપાય, તો નહીં સપડાવ છેતરપિંડીમાં 

Online Platform: લોકસભામાં કેન્દ્રીય મંત્રી અને ગ્રાહક ખાતા અને જાહેર વિતરણ મંત્રી અશ્વિની કુમાર ચોબેએ માહિતી આપી કે જો બીઆઈઆઈએસના ધોરણોનું પાલન કરવામાં આવે તો તે ફ્રોડથી બચી શકો છો. 

Indian Standards Bureau: ઓનલાઈન ખરીદીની સુવિધા દ્વારા ઘણી બધી સરળતાઓ પૂરી પડે  છે. જોકે આ સુવિધાના લીધે  છેતરપિંડીના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. આ કારણે સરકાર ઓનલાઈન પ્લેટફોર્મ માટે સમય - સમય પર નિયમોમાં ફેરફાર કરે છે. સરકાર દ્વારા માહિતી આપવામાં આવે છે કે કેવી રીતે એક ગ્રાહકની માહિતી ચોરી કરવાવાળા પ્લેટફોર્મથી તેમની સુરક્ષા કરી શકે છે. કેન્દ્રીય મંત્રી અને ગ્રાહક ખાતા અને જાહેર વિતરણ મંત્રી અશ્વિની કુમાર ચોબેઆ પ્રશ્નનો જવાબ આપે છે.

કેન્દ્રીય મંત્રીએ લખેલા જવાબોમાં જણાવ્યું હતું કે ભારતીય સ્ટાન્ડર્ડ બ્યુરો (BIS)એ 'ઓનલાઈન કંઝ્યુમર્સ રિવ્યૂ, પ્રિન્સિપલ અને રૂપરેખાને લઈને સૂચના આપી છે. તે મુજબ, ઈ - કોમર્સમાં નકલી અને ભ્રામક રિવ્યુથી બચવા અને ગ્રાહકોની સુરક્ષા માટે કેટલાક સૂચનો આપ્યા છે. ભારતીય સ્ટાન્ડર્ડ બ્યુરોની સુચના તમામ   ઓનલાઈન પ્લેટફોર્મ પર લાગુ થાય છે.

ફેક રિવ્યુ કોઈ પ્લેટફોર્મ આપી શકતું નથી

બીઆઈએસના નિયમ અનુસાર, કોઈ પણ ફેક રિવ્યુ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શકાતું નથી. બધા ધોરણોનું પાલન કરવું જરૂરી છે. જો કોઈ પ્લેટફોર્મ આ કરે છે તો તે દંડનું  પાત્ર છે. સરકારના નિયમો મુજબ ગ્રાહકોની ગુપ્તતા, સુરક્ષા, પારદર્શિતા અને જવાબદેહી વગેરેનો અધિકાર આપે છે.

આ રીતે થઇ શકે છે ફેક પ્લેટફોર્મની તપાસ

સ્ટાન્ડર્ડ બ્યુરો ઘણી રીતે ચકાસણી કરે છે - BISએ ચકાસે કે આ પ્લેટફોર્મ વિશે સાચું રિવ્યુ કરવામાં આવ્યો છે કે પછી ફરી ફેક પદ્ધતિથી રિવ્યુ પોસ્ટ કરવામાં આવ્યો છે. અહીં તેના માટે ઘણા ઉપાયો આપ્યા છે.

  • ઈમેલ એડ્રેસની વેરિફાઈ કરવામાં આવે છે કે તેને એક વાર યુજ કરવામાં આવ્યું છે કે વારંવાર 
  • વપરાશકર્તાઓ કે ડોમેન નામ અને ઇમેઇલ એડ્રેસની પુષ્ટિ કરવામાં આવે છે 
  • વેબસાઈટની સુરક્ષા કરનારા પ્રોગ્રામ દ્વારા વેરિફિકેશન
  • ટેલીફોન કોલ અથવા એસએમએસ દ્વારા વેરિફિકેશન
  • સિંગલ સાઈન-ઓન (SSO) દ્વારા ઓળખનું  વેરિફિકેશન
  • એડ્રેસ અથવા આઈપી એડ્રેસથી ઓળખવું
  •  એક ઈમેઈલ પર એક જ યુઝર વાપરે છે કે નહીં તેની ચકાસણી 
  • કેપ્ચા સિસ્ટમનો ઉપયોગ કરીને વેરિફિકેશન
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક

રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન

Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?

પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન

ક્રિકેટમાં ફરી એકવાર મેચ-ફિક્સિંગનું ભૂત ધૂણ્યું, ભારતના 4 ખેલાડીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ

Embed widget