શોધખોળ કરો

તેજસ એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને આપી શકે છે 250 રૂપિયા સુધી રિફંડ? જાણો કેમ

જો ટ્રેન 1 કલાકથી થોડી વધારે મોડી હોય તો યાત્રીઓને 100 રૂપિયા અને બે કલાકથી વધારે લેટ થશે તો 250 રૂપિયા રિફંડ આપવામાં આવશે.

રેલવેએ એક નવી સ્કીમ લોંચ કરી છે. આ નવી સ્કીમ IRCTC હેઠળ લખનઉ-દિલ્હી રૂટ પર ચાલનાર તેજસ એક્સપ્રેસ (IRCTC Lucknow-Delhi Tejas Express Refund) માટે શરૂ કરવામાં આવી છે. જો આ ટ્રેન એક કલાકથી વધારે મોડી ચાલતી હશે તો રેલવે તેના માટે પેસેન્જર્સને રૂપિયા રિફંડ આપશે. તેજસ એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને આપી શકે છે 250 રૂપિયા સુધી રિફંડ? જાણો કેમ એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, IRCTCના એક અધિકારીએ જણાવ્યું છે કે તેજસ એક્સપ્રેસમાં યાત્રીઓને આ પ્રીમિયમ સુવિદ્યા આપવામાં આવી રહી છે. ટ્રેન લેટ થવાની સ્થિતિમાં પેસેન્જર્સને પાર્શિયલ રિફંડ એટલે કે આંશિક રિફંડ આપવામાં આવશે. એટલે કે જો ટ્રેન 1 કલાકથી થોડી વધારે મોડી હોય તો યાત્રીઓને 100 રૂપિયા અને બે કલાકથી વધારે લેટ થશે તો 250 રૂપિયા રિફંડ આપવામાં આવશે. તેજસ એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને આપી શકે છે 250 રૂપિયા સુધી રિફંડ? જાણો કેમ રિફંડ ઈનેબલ કરવા માટે IRCTC e-Wallet અથવા તો આગામી ટ્રેન ટિકીટના બુકિંગ પર છૂટ આપવાનો ઓપ્શન પર કામ કરી રહ્યું છે. તેજસને ભારતની પહેલી પ્રાઈવેટ ટ્રેન કહેવામાં આવે છે કારણ કે તેના ઓપરેશન પુરી રીતે ઈન્ડિયન રેલવેની કેટરિંગ અને ટૂરિઝમ યૂનિટ IRCTC જોઈ રહ્યું છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો સરકાર ઈન્ડિયન રેલ્વે નેટવર્કમાં પ્રાઈવેટ ઓપરેટર્સનો મોકો આપી શકે છે. તેજસ એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને આપી શકે છે 250 રૂપિયા સુધી રિફંડ? જાણો કેમ લખનઉથી દિલ્હી જનાર તેજસ, જેનો ટ્રેન નંબર 82501 છે તે લખનઉ NE સ્ટેશનથી દરરોજ સવારે (મંગળવારે નહીં ચાલે) 6.10 વાગે નવી દિલ્હી માટે રવાના થશે. આ ટ્રેનનો દિલ્હી પહોંચવાનો સમય 12.25 PM છે. એજ દિવસે દિલ્હીથી 82502 નંબરની તેજસ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી બપોરે 3.35 વાગે રવાના થશે. જે રાત્રે 10.05 વાગે લખનઉ પહોંચશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
હવે ઘરે બેઠા 10 મિનિટમાં બનાવો e-PAN, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Edible Oil: જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
ચોમાસામાં પેટના રોગોથી બચવા શું કરવું જોઈએ? જાણો એકદમ સરળ ઉપાય
Embed widget