શોધખોળ કરો

Air India Urination Case: DGCA એ એર ઈન્ડિયાને  10 લાખનો દંડ ફટકાર્યો, પુરષ યાત્રીએ મહિલાના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો

DGCA એ એર ઈન્ડિયા પર  6 ડિસેમ્બર 2022 ના રોજ બનેલી ઘટનાનો રિપોર્ટ ન કરવા બદલ એર ઈન્ડિયા પર 10 લાખનો દંડ લગાવ્યો છે.

Air India Urination Case: DGCA એ એર ઈન્ડિયા પર  6 ડિસેમ્બર 2022 ના રોજ બનેલી ઘટનાનો રિપોર્ટ ન કરવા બદલ એર ઈન્ડિયા પર 10 લાખનો દંડ લગાવ્યો છે. ડીજીસીએ કહ્યું કે એર ઈન્ડિયાએ આ મામલા વિશે જાણ્યા પછી પણ અમને જણાવ્યું નથી.

એર ઈન્ડિયાની AI 142 પેરિસથી દિલ્હીની ફ્લાઈટનો મામલો છે. પુરુષ મુસાફરે વોશરૂમમાં સિગારેટ પીધી અને પછી સીટ પર પડેલા મહિલા મુસાફરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો. એર ઈન્ડિયાને છેલ્લા એક મહિનામાં બીજી વખત દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ગત વર્ષે 26 નવેમ્બરના રોજ ઉડ્ડયન નિયમનકાર DGCAએ એર ઈન્ડિયાની ફ્લાઈટ દરમિયાન અનેક નિયમોનું ઉલ્લંઘન કરવાના મામલામાં એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયા અને સર્વિસ ડિરેક્ટર પર 3 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. પાઈલટ ઈન્ચાર્જને પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.  

શું છે મામલો?

ફ્લાઈટ પેરિસથી દિલ્હી આવી રહી હતી. એરપોર્ટ સિક્યોરિટીને જાણ કરવામાં આવી હતી કે પુરુષ પેસેન્જર નશામાં હતો અને કેબિન ક્રૂની સૂચનાઓનું પાલન કરતો ન હતો. તેણે નશામાં  મહિલા પેસેન્જરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો.  સમગ્ર મામલાને લઈને સીઆરપીએફ દ્વારા દિલ્હીમાં પુરૂષ મુસાફરને પકડવામાં આવ્યો હતો, પરંતુ બંને મુસાફરો વચ્ચે સમાધાન થયા બાદ પુરૂષ મુસાફરને છોડી દેવામાં આવ્યો હતો.

26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પુરૂષ મુસાફર પર વૃદ્ધ મહિલા પર પેશાબ કરવાનો આરોપ

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 26 નવેમ્બરે એર ઈન્ડિયાની અન્ય એક ફ્લાઈટમાં એક પુરૂષ મુસાફર પર એક વૃદ્ધ મહિલા મુસાફર પર પેશાબ કરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલાને લઈને ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, એર ઈન્ડિયાના સીઈઓ સહિત ઘણા અધિકારીઓને આ મામલાની સંપૂર્ણ જાણકારી હતી.

26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પેસેન્જર પર નશામાં શંકર મિશ્રાએ પેશાબ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની 7 જાન્યુઆરીએ બેંગલુરુથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ઘટનાના 42 દિવસ બાદ તેની ધરપકડ થઈ છે. મુંબઈનો રહેવાસી શંકર સતત ફરાર હતો, ત્યારબાદ તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તેના મોબાઈલ લોકેશનના આધારે આરોપીની ધરપકડ કરી હતી.પોલીસે તેની સામે IPC 354,294,509,510 હેઠળ ગુનો નોંધ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget