શોધખોળ કરો

મધ્યમ વર્ગને રાહત આપી શકે છે મોદી સરકાર, 10 લાખની આવક સુધી  માત્ર આટલો ભરવો પડશે ટેક્સ

જો આ ભલામણો લાગુ કરવામાં આવશે તો મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ ઘટી શકે છે.

નવી દિલ્હીઃકેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઇન્કમ ટેક્સમાં મોટી રાહત આપી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ડાયરેક્ટ ટેક્સ કોડ પર બનેલી સમિતિએ મધ્યમવર્ગને ઇન્કમ ટેક્સમાં રાહત આપવાની ભલામણ કરી છે. જો આ ભલામણો લાગુ કરવામાં આવશે તો મધ્યમ વર્ગ પર ટેક્સનો બોજ ઘટી  શકે છે. નોંધનીય છે કે ડાયરેક્ટ ટેક્સ કોડ (DTC) પર બનેલી સમિતિએ પર્સનલ ઇન્કમ ટેક્સના દરોમાં ફેરફારની ભલામણ કરી છે જેથી ટેક્સ ચોરીમાં ઘટાડો લાવવામાં આવી શકે છે. પર્સનલ ટેક્સની દરોના મામલામાં સમિતિએ 5,10 અને 20 ટકાના ત્રણ સ્લેબની ભલામણ કરી છે જ્યારે હાલમાં  5,20 અને 30 ટકાના દરથી ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે. આ ભલામણ અનુસાર, 2.5 લાખ સુધી કોઇ ટેક્સ નહી જ્યારે 5-10 લાખ સુધી ફક્ત 10 ટકા ઇન્કમ ટેક્સની ભલામણ કરી છે. તે અનુસાર 10થી 20 લાખ વાર્ષિક આવક સુધી 20 ટકા જ્યારે 20 લાખથી 2 કરોડ સુધી 30 ટકા ઇન્કમ ટેક્સની ભલામણ કરી છે. 2 કરોડ વાર્ષિક કમાણીથી ઉપર 35 ટકા ઇન્કમ ટેક્સની ભલામણ કરવામાં આવી છે. નોંધનીય છે કે ડાયરેક્ટ ટેક્સમાં સુધાર માટે બનેલી ટાસ્ક ફોર્સે  છેલ્લા સપ્તાહમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને પોતાની રિપોર્ટ સોંપી હતી. ટાસ્ક ફોર્સે સામાન્ય લોકો માટે ઇન્કમ ટેક્સની  દરો અને સ્લેબમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RBI નો મોટો નિર્ણય, 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યો છે FD નો નિયમ, હવે નહીં ચાલે બેંકોની મનમાની

Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?

રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ

Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Rain Live Update: નડિયાદના રસ્તા બેટમાં ફેરવાયા, સુરતમાં જળબંબાકાર, બોરસદમાં 6 ઇંચ વરસ્યો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market: મહિનાના છેલ્લા દિવસે શેરબજારમાં તેજી,સેન્સેક્સ 78000 ને પાર; નિફ્ટીમાં પણ ઉછાળો
આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Gir Somnath: ઘરમાં ઘૂસ્યો 8 ફૂટનો મગર, રાત્રે ખાટલા નીચે છુપાયેલો મગર સવારે હલચલ કરતા મચી અફરાતફરી

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સવારે 10 વાગ્યા સુધી 104 તાલુકામાં વરસાદ

Anand Rain: આણંદમાં વરસાદી આફત, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ, મહી અને સાબરમતી કાંઠાના 39 ગામો હાઈ એલર્ટ પર

Embed widget