શોધખોળ કરો

Employees Salary Hike: છટણીના સમયમાં આ કંપનીએ આપ્યા સારા સમાચાર, કર્મચારીઓના પગારમાં 5%નો વધારો

કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી હતી કે એરલાઈન્સની હવાઈ મુસાફરીની માંગ વધી છે અને બિઝનેસ વધ્યો છે. આ કારણોસર, કર્મચારીઓને લાભ આપવામાં આવશે.

Salary Hike in Layoffs Season: ભારત સહિત વૈશ્વિક સ્તરે કંપનીઓની છટણીનો તબક્કો ચાલી રહ્યો છે. ટેક સેક્ટર સિવાય અન્ય સેક્ટરમાં પણ છટણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન, એક કંપની એવી પણ છે જેણે તેના કર્મચારીઓના પગારમાં 5 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીના બિઝનેસમાં મજબૂતાઈના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તમામ કર્મચારીઓના પગારમાં 5 ટકાનો વધારો લાગુ કરવામાં આવશે. કંપનીએ એક નિવેદનમાં માહિતી આપી હતી કે એરલાઈન્સની હવાઈ મુસાફરીની માંગ વધી છે અને બિઝનેસ વધ્યો છે. આ કારણોસર, કર્મચારીઓને લાભ આપવામાં આવશે.

પગાર ક્યારે વધશે

ડેલ્ટા એરલાઈને કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. એરલાઇનના ચીફ એક્ઝિક્યુટિવ એડ બેસ્ટિને કહ્યું કે વૈશ્વિક સ્તરે કંપની સાથે સંકળાયેલા કર્મચારીઓના પગારમાં વધારો થશે. વધેલો પગાર આ વર્ષે 1 એપ્રિલથી લાગુ થશે. કંપનીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે એરલાઇન્સ યુએસ માર્કેટમાં અપેક્ષિત કરતાં વધુ ઝડપી વૃદ્ધિ પછી કર્મચારીઓને જાળવી રાખવા અને કર્મચારીઓને ઉમેરવા માટે આકર્ષક પગાર ઓફર કરી રહી છે.

આ કર્મચારીઓનો પગાર વધશે નહીં

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબર દરમિયાન પાઈલટોની હડતાળ થઈ હતી, ત્યારબાદ ત્રણ વર્ષ માટે 34 ટકા પગાર વધારીને નવો કરાર કરવામાં આવ્યો હતો. આ વધારો સરકારી કર્મચારીઓ, અન્ય કોઈપણ ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓને લાગુ પડશે નહીં.

બોઇંગની પણ છટણીની તૈયારી

વૈશ્વિક મંદીની અસર અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની બોઈંગ પર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં એરોસ્પેસ કંપની બોઇંગ તેના સ્ટાફ મેમ્બરમાંથી 2000 કર્મચારીઓને ઓછી કરી શકે છે. આ છટણી વ્હાઇટ કોલર અને એચઆર વિભાગના કર્મચારીઓની હશે.

ડેલ પણ છટણી કરશે

ડેલ ટેક્નોલોજિસ તેના 6650 થી વધુ કર્મચારીઓને છૂટા કરવાની પણ યોજના બનાવી રહી છે. અહેવાલો અનુસાર, ડેલ તેના વૈશ્વિક કર્મચારીઓમાંથી 5 ટકા કર્મચારીઓને ઘટાડી શકે છે.

ઝુમમાં થશે છટણી 

વિશ્વવ્યાપી મંદીને કારણે, ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે (Layoffs 2023). હવે આ યાદીમાં ઝૂમનું નામ પણ જોડાઈ ગયું છે. તાજેતરમાં, ઝૂમે તેના કર્મચારીઓના 15 ટકા એટલે કે 1300 કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા, વિશ્વભરના ઘણા ટેક સ્ટાર્ટઅપ્સમાં છટણીનો તબક્કો જોવા મળી રહ્યો છે. ઝૂમે તેની સત્તાવાર વેબસાઇટ પર એક બ્લોગ પોસ્ટ દ્વારા આ છટણી વિશે માહિતી આપી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: રાજ્યમાં  આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ

Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી

Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update । રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ક્યાં પડશે ભારે વરસાદ ?Rajkot Heavy Rain | રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ | 1 ઇંચ વરસાદમાં જ 150 ફૂટ રીંગ રોડ બેટમાં ફેરવાયોT20 World Cup Final 2024 | આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ જંગHirasar Airport Incident | હિરાસર એરપોર્ટ પર દુર્ઘટના | દિલ્લી બાદ રાજકોટમાં કેનોપી ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: રાજ્યમાં  આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે અહીં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot Rain: સામાન્ય વરસાદમાં રાજકોટ મનપાની ખુલી પોલ, રાજમાર્ગો પર જળબંબાકારની સ્થિતિ
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Rajkot News: રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બનતા રહી ગઈ, પેસેન્જર પીકએપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
Gujarat Rain: રાજ્યમાં 5 દિવસ કઈ કઈ જગ્યાએ પડશે વરસાદ, જુઓ ગ્રાફિક્સ
રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે આપ્યું એલર્ટ

IND vs SA Final: ફાઇનલમાં આ 5 ખેલાડીઓ પર રહેશે આખી દુનિયાની નજર, જે એકલાજ બદલી શકે છે મેચ

બેવફા પત્નીઃ પતિની છાતી પર બેસીને પક્ડયા હાથ, પ્રેમીએ કુહાડીથી કાપી ગરદન, મધરાતે ખેલાયો ખૂની ખેલ

Ladakh Tank Accident: લદાખમાં મોટી દુર્ઘટના, ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા 5 જવાનો શહીદ

Embed widget