શોધખોળ કરો

કોરોનાનો કહેર: આર્થિક સંકટના કારણે 80 લાખ લોકોએ PFમાંથી ઉપાડ્યા 30 હજાર કરોડ રુપિયા

કોરોના સંક્રમણના કારણે આર્થિક સંકટમાં ફસાયેલા કર્મચારીઓએ એપ્રિલથી જુલાઈ વચ્ચે પોતાના પીએફમાંથી 30 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે.

નવી દિલ્હી: કોરોના સંક્રમણના કારણે આર્થિક સંકટમાં ફસાયેલા કર્મચારીઓએ એપ્રિલથી જુલાઈ વચ્ચે પોતાના પીએફમાંથી 30 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે. પીએમમાં યોગદાન કરતા 80 લાખ લોકોએ આ દરમિયાન પોતાના રિટાયરમેન્ટ બેનિફિટમાંથી 30 હજાર કરોડ રુપિયા ઉપાડ્યા છે. આટલી મોટી રકમ ઉપાડવાથી ઈપીએફઓની કમાણી પણ ઓછી થશે. તેનાથી આવનારા સમયમાં પીએફના વ્યાજ દરમાં પણ ઘટાડો કરવો પડી શકે છે. નાણાકીય વર્ષ 2021 માં ભંડોળની આવક પર ભારે અસર થવાની શકયતા અધિકારીઓએ વ્યકત કરી હતી. ઈપીએફઓ મુજબ કોવિડ વિંડોના માધ્યથી આશરે 30 લાખ ગ્રાહકો દ્વારા 8 હજાર કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જ્યારે પચાસ લાખ ગ્રાહકોએ જનરલ નિયમ મુજબ 22 હજાર કરોડ રૂપિયા ઉપાડ્યા છે. વધુ પડતા પૈસા મેડિકલ એડવાન્સ તરીકે ઉપાડવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન સરકારે કોવિડ વિંડોથી પૈસા ઉપાડવાની સુવિધા આપી હતી. ઈપીએફઓનું માનવું છે કે આગામી કેટલાક દિવસોમાં પીએફમાંથી પૈસા ઉપાડનારા કર્મચારીઓની સંખ્યા વધીને એક કરોડ સુધી પહોંચી શકે છે. ઈપીએફઓના અધિકારીઓનાં જણાવ્યા મુજબ એપ્રિલથી જુલાઈનાં ત્રીજા સપ્તાહ દરમ્યાન ઉપાડ કરવામાં આવેલી રકમ સામાન્ય કરતા વધારે હતી. કોરોના મહામારીને પગલે અનેક લોકોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. તો અમુકનાં પગારમાં કાપ તથા મેડીકલ ખર્ચ વધતાં આ ઉપાડની પરિસ્થિતિ સમજી શકાય તેમ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 

Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!

Embed widget