શોધખોળ કરો

EPFO: સેન્ટ્રલ બોર્ડના કર્મચારીઓના પરિવારને હવે મળશે 15 લાખ રૂપિયા, EPFOએ લગભગ ડબલ કરી ડેથ રીલિફ ફંડની રકમ

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સભ્યોના પરિવારોને મોટી રાહત આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સભ્યોના પરિવારોને મોટી રાહત આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સંસ્થાએ સેન્ટ્રલ બોર્ડના કર્મચારીઓ (સેન્ટ્રલ બોર્ડ એમ્પ્લોયીઝ) ને ડેથ રીલિફ ફંડ હેઠળ આપવામાં આવતી એક્સ-ગ્રેશિયા રકમ 8.8 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરી છે. EPFOનો આ નવો નિર્ણય 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવ્યો છે. એટલે કે, આ તારીખ પછી જો કોઈ સભ્યનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને 8.8 લાખને બદલે  15 લાખ રૂપિયા મળશે.

આ વધેલી રકમ સેન્ટ્રલ બોર્ડના મૃત કર્મચારીના પરિવારના સભ્ય (નોમિની અથવા કાનૂની વારસદાર) ને સ્ટાફ વેલફેર ફંડમાંથી ચૂકવવામાં આવશે. આ નિર્ણય EPFO ​​ના નિર્ણય લેનારા બોર્ડ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા લેવામાં આવ્યો છે, જેમાં સરકાર, નોકરીદાતા અને કર્મચારીઓના પ્રતિનિધિઓ છે. આ ઉપરાંત EPFO ​​એ પણ નિર્ણય લીધો છે કે 1 એપ્રિલ, 2026થી આ એક્સ-ગ્રેશિયા રકમ દર વર્ષે 5 ટકા વધશે.

EPFO એ 19 ઓગસ્ટના રોજ માહિતી આપી હતી

EPFO એ 19 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે- 'કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠનની કેન્દ્રીય કર્મચારી કલ્યાણ સમિતિના અધ્યક્ષ / કેન્દ્રીય ભવિષ્ય નિધિ કમિશનરની મંજૂરીથી મૃત્યુ રાહત ભંડોળ હેઠળની એક્સ-ગ્રેશિયા રકમ  8.80 લાખથી વધારીને  15 લાખ રૂપિયા કરવામાં આવી છે.  15 લાખ રૂપિયાની આ રકમ સેન્ટ્રલ બોર્ડના મૃત કર્મચારીના પરિવારના સભ્યો (નોમિની અથવા કાનૂની વારસદાર) ને સ્ટાફ કલ્યાણ ભંડોળમાંથી આપવામાં આવશે.'

EPFO એ તાજેતરના સમયમાં બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે

EPFO એ તાજેતરમાં બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જેથી તમારું કામ સરળ બને. પહેલું જો કોઈ કર્મચારીનું અચાનક મૃત્યુ થાય અને તેના સગીર બાળકોને પૈસા મેળવવા પડે તો હવે તેમને બેન્કમાં પૈસા મેળવવા માટે ગાર્ડિયનશિપ સર્ટિફિકેટની જરૂર રહેશે નહીં. આનાથી મૃત્યુ પછી PFના પૈસા ઝડપથી મળી શકશે. બીજો ફેરફાર આધાર કાર્ડ અંગે છે. જેમણે હજુ સુધી તેમના UANમાં આધાર લિંક અથવા વેરિફાઇડ કર્યું નથી અથવા આધાર માહિતી સુધારી નથી તેમના માટે EPFO ​​એ પ્રક્રિયા સરળ બનાવી છે. હવે તેઓ ઝડપથી અને સરળતાથી પોતાના આધારને અપડેટ કરી શકે છે.             

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget