શોધખોળ કરો

PNB લકી ડ્રોમાં 6 હજાર રૂપિયા જીતવાની તક આપી રહી છે! જાણો આ દાવાની વાસ્તવિકતા

વાસ્તવમાં વાયરલ થઈ રહેલા મેસેજમાં લખ્યું છે કે પંજાબ નેશનલ બેંકની 130મી વર્ષગાંઠ પર કેટલાક સવાલોના જવાબ આપીને 6000 રૂપિયાની આર્થિક સબસિડી જીતી શકાય છે.

PIB Fact Check: સારા સમાચાર! પંજાબ નેશનલ બેંક તમને લકી ડ્રોમાં 6 હજાર રૂપિયા જીતવાની તક આપી રહી છે... આવા દાવાઓ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છે. જો આવા સંદેશાઓ તમારી પાસે આવે તો સાવચેત રહો. કારણ કે આવા મેસેજ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. આવી સ્થિતિમાં, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ આ અંગે એક તથ્ય તપાસ્યું, જેમાં આ દાવાની વાસ્તવિકતા સામે આવી છે.

PIB અનુસાર, આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા, નકલી છે. આ ખોટા દાવાઓના સહારે આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, PIBએ આવા ફેક મેસેજથી સાવધાન રહેવાની પણ અપીલ કરી છે.

શું છે આ વાયરલ મેસેજ?

વાસ્તવમાં વાયરલ થઈ રહેલા મેસેજમાં લખ્યું છે કે પંજાબ નેશનલ બેંકની 130મી વર્ષગાંઠ પર કેટલાક સવાલોના જવાબ આપીને 6000 રૂપિયાની આર્થિક સબસિડી જીતી શકાય છે. આ સાથે PNB બેંકનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. આ મેસેજ 22 એપ્રિલની તારીખ સાથે વાયરલ થઈ રહ્યો છે.

સાયબર ઠગ આવી રીતો અપનાવી રહ્યા છે

આ પહેલા પણ PNB બેંકના નકલી દાવા સોશિયલ મીડિયા પર ઘણી વખત સામે આવ્યા છે. હાલમાં જ એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં મુદ્રા લોનની મંજૂરી માટે વધારાના પૈસા લેવામાં આવી રહ્યા હતા. આ ચાર્જ એક લાખથી વધુની લોન પર લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં PIBએ તેની હકીકત તપાસી અને વાસ્તવિકતા જણાવી કે તે નકલી છે. જણાવ્યું હતું કે તે સાયબર ઠગ દ્વારા એક કાવતરું હતું.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ

Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ

Saumya Tandon: 'ભાબીજી ઘર પર હૈં' ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડન હોસ્પિટલમાં ભરતી, તસવીર જોઈ ફેન્સ થયા હેરાન

for smartphones
and tablets

વિડિઓઝ

Lok Sabha Election: અમિત શાહે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં કરાયેલ કામગીરીના રિપોર્ટનો કર્યો અભ્યાસLok Sabha Election 2024: કુંવરજી બાવળિયાએ ગુજરાતની તમામ બેઠક પર જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસકોંગ્રેસની માનસિકતા લોકો સામે  ઉજાગર થઈ: રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે સીઆર પાટીલની પ્રતિક્રિયાAAPમાંથી વિધાનસભાની ચૂંટણી લડેલા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Iraq: સમલૈંગિક સંબંધ ગણાશે ગુનો, આ દેશે બનાવ્યો નવો કાનૂન, 15 વર્ષની થશે જેલ
Saumya Tandon: 'ભાબીજી ઘર પર હૈં' ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડન હોસ્પિટલમાં ભરતી, તસવીર જોઈ ફેન્સ થયા હેરાન
Saumya Tandon: 'ભાબીજી ઘર પર હૈં' ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડન હોસ્પિટલમાં ભરતી, તસવીર જોઈ ફેન્સ થયા હેરાન
Elon Musk: ભારતનો પ્રવાસ ટાળીને ઇલોન મસ્ક ગુપચુપ ચીન પહોંચી ગયા, જાણ શું છે કારણ?

Gold Price Weekly: છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં આવ્યો તોતિંગ ઘટાડો, ખરીદી કરવાની છે ઉત્તમ તક

PCB New Coach: ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ પૂર્વ ખેલાડીને પાકિસ્તાને બનાવ્યો હેડ કોચ

Lok sabha Election 2024 Live: રાજા મહારાજાના રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો પલટવાર, જાણો લોકસભા અપડેટ્સ

Embed widget