શોધખોળ કરો

Fancy Number Plates: હવે વાહનોની નંબર પ્લેટ માટે ચૂકવવો પડશે 28 ટકા જીએસટી, જાણો શું છે સરકારનો પ્લાન

GST on Fancy Number Plates: ઘણા લોકો વાહનોમાં મનપસંદ નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચે છે. સરકારના આ પ્રસ્તાવિત પગલાને કારણે તેમનો ખર્ચ વધુ વધવા જઈ રહ્યો છે.

GST on Fancy Number Plates: વાહનોમાં મનપસંદ નંબર પ્લેટ લગાવવાનો શોખ આગામી દિવસોમાં વધુ મોંઘો પડી શકે છે. સરકાર ભારતમાં ફેન્સી નંબર પ્લેટ પર GST વસૂલવાની તૈયારી કરી રહી છે. સરકાર ફેન્સી નંબર પ્લેટ પર સૌથી વધુ GST એટલે કે 28 ટકા લાદવાની યોજના ધરાવે છે.

શું ફેન્સી નંબર અથવા પસંદગીના નંબરને લક્ઝરી આઇટમ તરીકે ગણી શકાય?

CNBC TV18ના એક અહેવાલ મુજબ, વાહનોમાં પસંદગીની નંબર પ્લેટ લગાવવા પર GST વસૂલવાનો પ્રસ્તાવ હમણાં જ નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. પ્રસ્તાવમાં નાણા મંત્રાલયને પૂછવામાં આવ્યું છે કે શું ફેન્સી નંબર અથવા પસંદગીના નંબરને લક્ઝરી આઇટમ તરીકે ગણી શકાય અને તેના પર સૌથી વધુ 28 ટકાના દરે GST વસૂલ કરી શકાય?

ફિલ્ડ ફોર્મેશન્સે આ ભલામણ કરી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્ડ ફોર્મેશન્સે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) ને એક પત્ર લખીને દેશમાં આવા ફેન્સી નંબરો પર GST ચૂકવવાપાત્ર છે કે કેમ તે સ્પષ્ટ કરવા જણાવ્યું છે. ફિલ્ડ ફોર્મેશન્સ માને છે કે ફેન્સી નંબર પ્લેટ એ લક્ઝરી વસ્તુઓ છે અને તેથી તેના પર 28 ટકાના દરે GST ચૂકવવાપાત્ર છે.

ફેન્સી નંબરની હરાજી લાખોમાં થાય છે
વાહનોને નંબર પ્લેટ અથવા રજીસ્ટ્રેશન પ્લેટ આપવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકારો ફેન્સી નંબર આપવા માટે હરાજી કરે છે, જેના માટે અલગથી ફી ચૂકવવી પડે છે. ઘણી વખત ફેન્સી નંબરની લાખો રૂપિયામાં હરાજી થાય છે અને લોકો પોતાના વાહનોમાં ફેન્સી નંબર લગાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરે છે.

ફિલ્ડ ફોર્મેશન્સ શું છે?
ફિલ્ડ ફોર્મેશન્સે એ તમામ રાજ્યો અને ઝોનમાં સ્થિત કેન્દ્ર સરકારની કચેરીઓ છે, જે કર વસૂલાત માટે જવાબદાર છે. કર વસૂલાત ઉપરાંત, ફિલ્ડ ફોર્મેશન્સ કર સંબંધિત નિયમોને લાગુ કરવાની અને કરદાતાઓ સાથે વાતચીત કરવાની જવાબદારી પણ ધરાવે છે. જો ફિલ્ડ ફોર્મેશન સ્વીકારવામાં આવે તો ફેન્સી નંબર પર લોકોનો ખર્ચ ટૂંક સમયમાં વધશે. તમને જણાવી દઈએ કે, પસંદગીના નંબરો માટે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકો મોટી રકમ ચૂકવે છે. ઘણા કિસ્સામાં સામે આવ્યું છે કે, કારની મૂળ કિંમત કરતા નંબરની રકમ વધી ગઈ હોય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદChinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલRahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટGujarat Rain Forecast | ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ
Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?
Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Rain Forecast: આજે અહીં થશે વરસાદનું તાંડવ, 6 જિલ્લામાં IMDએ કરી ભારે વરસાદની આગાહી
Rain Forecast: આજે અહીં થશે વરસાદનું તાંડવ, 6 જિલ્લામાં IMDએ કરી ભારે વરસાદની આગાહી
Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનું ચોંકાવનારુ નિવેદન, કહ્યુ- 'મને વડાપ્રધાન મોદી પસંદ છે '
Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધીનું ચોંકાવનારુ નિવેદન, કહ્યુ- 'મને વડાપ્રધાન મોદી પસંદ છે '
Embed widget