શોધખોળ કરો

FASTagની મુદત વધુ એક વખત લંબાવાઈ, જાણો કઈ છે અંતિમ તારીખ

NHAI મુજબ, ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમથી ખરીદી શકાય છે.

Fastag Deadline Extends: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઇવે પરથી પસાર થનારા તમામ વાહનો માટે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ ફરજિયાત કરવા જઈ રહી હતી પરંતુ હવે તેની મુદત વધારવામાં આવી છે. TOIના અહેવાલ મુજબ ફાસ્ટેગની મુદત વધારીને 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. જો તમારી ગાડીમાં ફાસ્ટેગ નથી તો તેને લગાવવા માટે દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ પહેલા નેશનલ હાઇવે ઓથોરિટીએ કહ્યું હતું કે, 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ કલેકશન બંધ થઈ જશે. પરંતુ હવે તેની સમયમર્યાદા વધારવામાં આવી હોવાથી જે લોકોની ફોર વ્હીલમાં ફાસ્ટેગ નથી તેમને રાહત થશે. NHAI મુજબ, ફાસ્ટેગ ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમથી ખરીદી શકાય છે. આ ઉપરાંત કઇપણ બેંક, પેટ્રોલ પંપ કે ટોલ પ્લાઝા પરથી ખરીદી શકાયછે. બેંકમાંથી ફાસ્ટેગ ખરીદતી વખતે તમારું જે બેંકમાં ખાતું હોય તેમાંથી જ ફાસ્ટેગ ખરીદો તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. NHAIના કહેવા મુજબ FASTagને મોબાઈલ નંબરની જેમ પોર્ટ પણ કરાવી શકાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી

PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget