શોધખોળ કરો

UPI Transactions: ગામડા અને નાના શહેરોમાં UPI પેમેંટમાં 118 ટકા વધારો, યુટિલિટી પેમેંટ, કેશ કલેકશનમાં, ઈન્શ્યોરન્સ પેમેંટમાં તેજી

રિપોર્ટ અનુસાર, આ ટ્રાન્ઝેક્શન ડેટા માત્ર બેંકિંગ,નાણાકીય વ્યવહારો પૂરતો મર્યાદિત નથી. આમાં અન્ય ડિજિટલ સેવાઓ જેવી કે યુટિલિટી પેમેન્ટ્સ, ક્રેડિટ, વીમો અન્ય તમામ પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે.

UPI Transactions: ગ્રામીણ અને નાના શહેરોમાં UPI ચુકવણીમાં 118%નો વધારો થયો છે. જ્યારે યુટિલિટી ચુકવણી, રોકડ સંગ્રહ, ક્રેડિટ અને વીમા જેવી ચૂકવણીઓ ઝડપથી વધારો થયો છે. એક વર્ષમાં ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં રિટેલ સ્ટોર્સ પર યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા થતા વ્યવહારોમાં 118%નો વધારો થયો છે. જો આપણે તેની કિંમત એટલે કે ટ્રાન્ઝેક્શન કરેલી રકમની વાત કરીએ તો તેમાં પણ 106%નો વધારો જોવા મળ્યો છે. મોબાઈલ પોઈન્ટ ઓફ સેલ (mPOS) પરના વ્યવહારો પણ 5% વધ્યા છે. ફિનટેક ફર્મ PayNearby દ્વારા 'રિટેલ-ઓ-નોમિક્સ' નામના અભ્યાસમાં આ આંકડા આપવામાં આવ્યા છે.

તમામ પ્રકારની ડિજિટલ સેવાઓમાં ટ્રાન્ઝેક્શન વધ્યું

PayNearby એ આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર વચ્ચે લગભગ 10 લાખ દુકાનો પર ટ્રાન્ઝેક્શન રેકોર્ડના આધારે સર્વે આધારિત સંશોધન કર્યું છે. રિપોર્ટ અનુસાર, આ ટ્રાન્ઝેક્શન ડેટા માત્ર બેંકિંગ અને નાણાકીય વ્યવહારો પૂરતો મર્યાદિત નથી.

આમાં અન્ય ડિજિટલ સેવાઓ જેવી કે યુટિલિટી પેમેન્ટ્સ, રોકડ સંગ્રહ, ક્રેડિટ, વીમો, આસિસ્ટેડ કોમર્સ અને અન્ય તમામ પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ પેમેન્ટને લઈને લોકોમાં જાગૃતિ વધી છે.

આ રિપોર્ટ અનુસાર, UPI પ્લેટફોર્મ સ્વિફ્ટ મનીના સ્થાપક સક્ષમ ભગતે ઈન્ટરનેટ કોમર્સ સમિટમાં જણાવ્યું કે UPI આજના ડિજિટલ ઈન્ડિયા અને રિટેલ સેક્ટરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તે માત્ર ગ્રાહકો માટે જ નહીં પરંતુ નાના અને મોટા વેપારીઓ માટે પણ તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે છે, પછી તે ગ્રામીણ વિસ્તારો હોય કે મોટા શહેરો. આ શક્ય છે કારણ કે તે માત્ર વેપારી અને ગ્રાહકોને સગવડ પૂરી પાડે છે પરંતુ ગ્રાહકની જીવનશૈલીને સુધારવામાં પણ મદદ કરે છે. તેથી, લોકો UPI પેમેન્ટનો ઉપયોગ માત્ર એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર જ નહીં, પરંતુ તેમની દિનચર્યામાં પણ કરી રહ્યા છે.

માત્ર ડિસેમ્બરમાં જ કુલ વ્યવહારો ₹11 લાખ કરોડ

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના ડેટા અનુસાર, આ વર્ષે 1 થી 18 ડિસેમ્બર સુધીમાં કુલ 7030.51 મિલિયન (લગભગ 703 કરોડ રૂપિયા)ના વ્યવહારો થયા છે. આ વ્યવહારો દ્વારા ટ્રાન્ઝેક્શન થયેલી રકમ લગભગ ₹11 લાખ કરોડની છે.

વર્ષ 2024માં આટલા દિવસ બંધ રહેશે શેરબજાર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget