શોધખોળ કરો

Gold Silver Price Today: સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, ભાવ અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે પહોંચ્યા, જાણો કેટલું મોંઘુ થયું સોનું

સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે અને નવા વર્ષની શરૂઆતથી જ સોના-ચાંદીના ભાવમાં આ વધારો ચાલુ રહ્યો છે.

Gold Silver Price Today: દેશમાં લગ્નસરાની સીઝન શરૂ થતાની સાથે જ સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને આજે સોનું ફરી એકવાર સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.

સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળા પાછળ વૈશ્વિક સંકેતો અને કારણો પણ છે. સોનું આજે કારોબાર ખુલતાની સાથે જ એમસીએક્સ પર 56500 રૂપિયાના સ્તરને સ્પર્શી ગયું છે.

આજે સોનાના ભાવ ક્યાં પહોંચ્યા

આજે સોનાની કિંમત સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 56,501 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ હતી અને આ રીતે બજાર ખુલતાની સાથે જ તે 56,500 રૂપિયાના સ્તરને પાર કરી ગયો હતો. સોનું અત્યારે 56,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે અને આજના દિવસની સર્વોચ્ચ સપાટી 56,546 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોનું હાલમાં રૂ. 216 અથવા 0.38 ટકાના વધારા સાથે રૂ. 56,540 પ્રતિ 10 ગ્રામના ભાવે છે.

ચાંદી પણ રૂ.70,000ની સપાટી વટાવી ગઈ છે.

આજે એમસીએક્સ પર ચાંદીએ પણ રૂ.70,000ની સપાટી વટાવી દીધી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદી રૂ. 618 અથવા 0.89 ટકાના વધારા સાથે રૂ. 70,045 પ્રતિ કિલોગ્રામના સ્તરે કારોબાર કરી રહી છે.

સોના-ચાંદીમાં શા માટે વધારો થયો છે

સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે અને નવા વર્ષની શરૂઆતથી જ સોના-ચાંદીના ભાવમાં આ વધારો ચાલુ રહ્યો છે. વિદેશી બજારોમાં સારી સ્થિતિને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સારો ઉછાળો આવ્યો છે. નિષ્ણાતો એવું પણ માને છે કે આ વર્ષે માર્ચ સુધી સોના અને ચાંદી વધુ ઉછાળા સાથે ઓલટાઇમ હાઈ લેવલ પર રહી શકે છે.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

જાણો કે સોનું સાચું છે કે નકલી

આ સિવાય, તમે સોનું ખરીદતી વખતે એપ દ્વારા તેની શુદ્ધતા પણ ચકાસી શકો છો. સરકારે સોનાની શુદ્ધતા તપાસવા માટે એક એપ બનાવી છે. આ એપનું નામ 'બીઆઈએસ કેર એપ' છે. આમાં, ગ્રાહકો શુદ્ધતા ચકાસી શકે છે. આ સિવાય જો સોનાની શુદ્ધતામાં કોઈ ઉણપ હોય તો તમે તેના માટે ફરિયાદ પણ કરી શકો છો. ઉપરાંત, જો તમારા માલનું હોલમાર્ક અથવા લાયસન્સ ખોટું જણાય છે, તો તમે તેના વિશે ફરિયાદ પણ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો

Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Embed widget