શોધખોળ કરો

Gold Price: સોનાના ઓલ ટાઈમ હાઈથી 11500 રૂપિયા ઘટ્યું, જાણો સોનું હજુ સસ્તુ થશે કે ભાવ વધશે !

ફરીથી લોકો સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે તો તેની કિંમત વધી શકે છે, સાથે જ સ્ટોક માર્કેટમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે.

Gold-Silver Rate today: કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. હાલમાં સોનું (Gold price)  44701 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી (Silver price) 63256 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. જોવા જઈએ તો સોનું ઓલટાઈમ હાઈથી અંદાડે 11500 રૂપિયા સસ્તું થુયં છે. ઓગસ્ટમાં સોનું 56200 રૂપિયાની ઓલ ટાઈમ હાઈ સપાટી (Gold price all time high)એ પહોંચી ગયું હતું.

હાલમાં સોનું 44701 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે. જ્યારે ઓગસ્ટમાં સોનાએ 2010 ડોલર પ્રતિ ઔંસની ઉચ્ચ સપાટી સુધી ગયું હતું જેમાં અત્યાર સુધીમાં 15 ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે હાલમાં સોનામાં હજુ આગળ ઘટાડો જોવા મળશે. કહેવાય છે કે વૈશ્વિક બજારમાં સોનું 1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે, ત્યાર બાદ તેમાં સ્થિરતા જોવા મળશે. એટલે કે આ પ્રમાણે ભારતીય રૂપિયામાં જોવા જઈએ તો 38800 રૂપિયા પ્રતિ 10 ગ્રમામની સપાટી સુધી પહોંચી શેક છે. સોનું જોકે કેટલાક એવા સંકેત પણ મળી રહ્યા છે જેમાં સોનાની કિંમત વધી પણ શકે છે.

કોરોના વાયરસના કેસ ફરી એક વખત વધી રહ્યા છે. ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ફરીથી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે ભારતે રસીની નિકાસ પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો છે. કોરોનાના વધતા કેસની વચ્ચે ફરીથી લોકો સુરક્ષિત રોકાણ તરફ ભાગતા જોવા મળે અને ફરીથી સોનામાં રોકાણ કરે. વિતેલા વર્ષે ઓગસ્ટમાં આ જ કારણે સોનું 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઓલ ટાઈમ હાઈ સપાટી પર આવી ગયું હતું. જો ફરીથી લોકો સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે તો તેની કિંમત વધી શકે છે, સાથે જ સ્ટોક માર્કેટમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે.

સોનાએ વિતેલા વર્ષે 28 ટકા વળતર આપ્યું હતું. એ પહેલાના વર્ષે પણ સોનાએ 25 ટકાનું વળતર આપ્યું હતું. જો તમે લાંબાગાળા માટે રોકાણ કરવાનું વિચારો છો તો હજુ પણ સોનું રોકાણ માટે સારો વિકલ્પ છે અને તેમાં શાનદાર વળતર મળી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget