શોધખોળ કરો

Gold Price: 7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

Gold Price: જ્યારે અન્ય દેશોની કરન્સી સામે યુએસ ડૉલરનું મૂલ્ય મજબૂત થાય છે ત્યારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. કારણ કે તે દેશોએ સોનું ખરીદવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડે છે.

Gold Price: સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાના ભાવમાં 3710 રૂપિયાનો ઘટાડો થયો છે. માત્ર દિલ્હીની વાત કરીએ તો 17 નવેમ્બરે દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 75800 રૂપિયામાં ઉપલબ્ધ છે. ચાલો હવે જાણીએ કે ભારતના કયા શહેરમાં 10 ગ્રામ સોનું કેટલા રુપિયામાં મળી રહ્યું છે. આ સાથે એ પણ જાણીશું કે સોનાની કિંમતો આટલી બધી કેમ ઘટી રહી છે.

કયા શહેરમાં સોનાનો કેટલો ભાવ છે?

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, જ્યાં દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 75,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 69,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને કોલકાતાની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાની કિંમત 75,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની 10 ગ્રામની કિંમત 69,350 રૂપિયા છે.

જ્યારે ચેન્નાઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,600 રૂપિયા છે, ભોપાલ અને અમદાવાદમાં 24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 75,700 રૂપિયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 75,800 રૂપિયા છે. જયપુર અને ચંદીગઢમાં પણ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત સમાન છે.

સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે?

વાસ્તવમાં, અમેરિકામાં ફેડરલ રિઝર્વે સતત બે FOMC મીટિંગમાં વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી, ડૉલર મજબૂત થઈ રહ્યો છે અને તેની સીધી અસર સોનાના ભાવ પર થઈ રહી છે. આ જ કારણ છે કે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વૈશ્વિક બજારમાં કોમેક્સ પર સોનાની કિંમત પ્રતિ ઔંસ 2,570.10 ડોલર થઈ ગઈ છે. જો છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવની વાત કરીએ તો તે 2622.45 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો હતો. તેનો અર્થ એ કે તેની કિંમત ઔંસ દીઠ 50 ડોલર કરતાં વધુ ઘટી છે.

સોનાની કિંમત અને ડોલર વચ્ચેનો સંબંધ

હકીકતમાં, જ્યારે અન્ય દેશોની કરન્સી સામે યુએસ ડૉલરનું મૂલ્ય મજબૂત થાય છે, ત્યારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. કારણ કે તે દેશોએ સોનું ખરીદવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડે છે. આ કારણે સોનું ખરીદનારા દેશો સોનાની ખરીદીમાં ઘટાડો કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે માંગ ઘટે છે, ત્યારે તેની કિંમત આપોઆપ ઘટી જાય છે. 

આ પણ વાંચો...

Health Tips: પુરૂષોની સરખામણીમાં મહિલાઓની ઊંઘ વધુ થઈ રહી છે ખરાબ,ચોંકાવનારું છે તેની પાછળનું કારણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
Embed widget