શોધખોળ કરો

Gold Silver Price Today: આજે સસ્તા થયા સોના અને ચાંદી, જો તમારે ખરીદવું હોય તો જાણો આજના સોના અને ચાંદીના ભાવ

આજે MCX પર ચાંદીના કારોબારમાં સુસ્તી છે અને તેની કિંમતો નીચે આવી છે. ચાંદી આજે 205 રૂપિયા અથવા 0.34 ટકા સસ્તી થઈને 60,413 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી રહી છે.

Gold Silver Price Today: આજે બુલિયન માર્કેટમાં (Bullion Market), સોના અને ચાંદી બંને (Gold and Silver Rete)માં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે સસ્તા દરે ઉપલબ્ધ છે. જો તમારી પાસે સોનું ખરીદવાની યોજના છે, તો આજનો દિવસ તમારા માટે સારો અવસર બની રહ્યો છે. આજે તમે સોનાના દાગીના ખરીદવા માટે બુલિયન માર્કેટનો સંપર્ક કરી શકો છો.

MCX પર સોનું કેટલું સસ્તું છે

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો જૂન વાયદો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. સોનામાં 202 રૂપિયા અથવા 0.40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 50,384 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે મળી રહ્યો છે.

ચાંદીની ચમક ઝાંખી પડી

આજે MCX પર ચાંદીના કારોબારમાં સુસ્તી છે અને તેની કિંમતો નીચે આવી છે. ચાંદી આજે 205 રૂપિયા અથવા 0.34 ટકા સસ્તી થઈને 60,413 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી રહી છે.

દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે સોનાનો ભાવ

આજે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 350 રૂપિયા ઘટીને 46,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ રહી છે, જે 22 કેરેટ સોનાનો ભાવ છે. તે જ સમયે, 24 કેરેટ સોનાનો ભાવ આજે 380 રૂપિયા ઘટીને 51380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યો છે.

મુંબઈમાં આજે સોનાનો છૂટક દર

મુંબઈના બુલિયન માર્કેટમાં આજે સોનાનો ભાવ 350 રૂપિયા ઘટીને 46,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ રહ્યો છે, જે 22 કેરેટ સોનાનો ભાવ છે. તે જ સમયે, 24 કેરેટ સોનાનો ભાવ આજે 380 રૂપિયા ઘટીને 51380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યો છે.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ

Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર

ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...

Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં

Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન

7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય

Embed widget