શોધખોળ કરો

Gold Silver Price Today: સોનું અને ચાંદી આજે મોંઘા થયા, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ કેટલો છે

યુએસ માર્કેટમાં સોનાનો હાજર ભાવ સવારે 1714.89 ડોલર પ્રતિ ઔંસ હતો. તે જ સમયે, અગાઉના ટ્રેડિંગ દિવસે અહીં સોનું 0.25 ટકા ઘટીને બંધ થયું હતું.

Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, સોના અને ચાંદી બંને ઝડપી ગતિએ ટ્રેડ થઈ રહ્યા છે. જો તમે પણ સોનાના આભૂષણો ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તે પહેલા જાણી લો કે આજે સોનું કેટલું વધ્યું છે.

સોના અને ચાંદીની કિંમત કેટલી છે?

મલ્ટી કોમોડિટી એક્સચેન્જની વેબસાઈટ મુજબ, આજે એટલે કે 18 જુલાઈ, 2022ના રોજ, સોનું 0.52 ટકાના વધારા સાથે 50370 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. આ સિવાય ચાંદી 0.80 ટકાના વધારા સાથે 56030 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.

વૈશ્વિક બજારમાં સોનામાં તેજી

આ સિવાય જો વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે અહીં બંને ધાતુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં સોનાનો હાજર ભાવ સવારે 1714.89 ડોલર પ્રતિ ઔંસ હતો. તે જ સમયે, અગાઉના ટ્રેડિંગ દિવસે અહીં સોનું 0.25 ટકા ઘટીને બંધ થયું હતું.

ચાંદીના ભાવમાં પણ ઉછાળો

આ ઉપરાંત વૈશ્વિક બજારમાં પણ ચાંદીની કિંમતો વધી રહી છે. ચાંદીની હાજર કિંમત પણ આજે 18.83 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. ચાંદી પણ તેના પાછલા બંધ ભાવથી 0.44 ટકા ઉપર ટ્રેડ કરી રહી છે.

તમારા શહેર ભાવ આ રીતે જાણો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો.

સોનું અસલી છે કે નકલી તે તપાસો

સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. 'BIS કેર એપ' દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ સિવાય તમે આ એપ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget