શોધખોળ કરો

Gold Silver Price Today: સોનાના ભાવ સતત પાંચમા સત્રમાં ઘટ્યા, ભાવ એક મહિનાના નીચલા સ્તરે આવી ગયા, જાણો આજના લેટેસ્ટ ભાવ

સોમવારે, યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,743.14 પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.09 ટકા ઓછી છે. ચાંદીનો હાજર ભાવ આજે 0.16 ટકા વધીને 19.03 ડોલર પ્રતિ ઔંસ થયો છે.

Gold Silver Price Today: સોમવારે 22 ઓગસ્ટે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મલ્ટીકોમોડિટી એક્સચેન્જ (MCX) પર ટ્રેડિંગ શરૂ થયાના થોડા સમય બાદ બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો થયો હતો. સવારે 10.45 વાગ્યા સુધી સોનું રૂ. 162 અને ચાંદીમાં રૂ. 452નો ઘટાડો જોવા મળ્યો હતો.

હાલમાં સોનું રૂ.52 હજારની નીચે જ ટ્રેડ થઈ રહ્યું છે. 24 કેરેટ શુદ્ધતા સોનાની વાયદાની કિંમત આજે સતત પાંચમા સત્રમાં 0.31 ટકા ઘટીને રૂ. 51317 પ્રતિ દસ ગ્રામ પર આવી છે. આ એક મહિનામાં સૌથી નીચું સ્તર છે. અગાઉ, સોનામાં 51,409 રૂપિયાના સ્તરે વેપાર શરૂ થયો હતો, પરંતુ માંગના અભાવને કારણે, ભાવ ટૂંક સમયમાં નીચે આવી ગયા હતા.

ચાંદીની ચમક પણ ફિક્કી પડી

સોમવારે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ લખાય છે ત્યારે એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવ રૂ. 452 ઘટીને રૂ. 55,044 પ્રતિ કિલો પર આવી ગયા છે. અગાઉ ચાંદીમાં 55,237 રૂપિયાના સ્તરે કારોબાર શરૂ થયો હતો. પરંતુ થોડા સમય પછી તેણે તેના પાછલા બંધ ભાવથી 0.81 ટકા ઘટીને ટ્રેડિંગ શરૂ કર્યું.

વૈશ્વિક બજારની સ્થિતિ

વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે સોનું ઘટાડા સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યું છે, પરંતુ ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે, યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત $1,743.14 પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.09 ટકા ઓછી છે. ચાંદીનો હાજર ભાવ આજે 0.16 ટકા વધીને 19.03 ડોલર પ્રતિ ઔંસ થયો છે.

આગળ સોના-ચાંદીની ચાલ કેવી રહેશે?

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ પર યુએસ માર્કેટની નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. યુ.એસ.માં, જુલાઈના ફુગાવાના આંકડા રાહતરૂપ જણાય છે, જેના કારણે રોકાણકારો ભવિષ્યમાં સોનું ખરીદે તેવી શક્યતા છે. નિષ્ણાંતોનું માનવું છ વર્ષના અંત સુધીમાં જો ભાવ જોઈએ તો સોનું 54 હજારને પાર કરી જશે, પરંતુ જો જિયોપોલિટિકલ ટેન્શનના કારણે ઘટાડો થશે તો સોનાની કિંમત 48 હજાર સુધી સરકી જશે.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Indian Railways: ‘માઈક્રોસોફ્ટ કા બાપ ઈન્ડિયન રેલ્વે’, જાણો ભારતીય રેલ્વે પર માઇક્રોસોફ્ટ સર્વર ડાઉનની અસર કેમ ન પડી?
Indian Railways: ‘માઈક્રોસોફ્ટ કા બાપ ઈન્ડિયન રેલ્વે’, જાણો ભારતીય રેલ્વે પર માઇક્રોસોફ્ટ સર્વર ડાઉનની અસર કેમ ન પડી?
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂતોનો કોણ પાડે છે ખેલ?Hun To Bolish | હું તો બોલીશ | કેમ થયું જળબંબાકાર?Porbandar Flood | 18 ઇંચ વરસાદ બાદ પોરબંદર પાણીમાં 'ગરકાવ' | Flood Ground ReportPorbandar Red Alert | પોરબંદર ડૂબી જશે! | 18 ઇંચ વરસાદ બાદ હજુ રેડ એલર્ટ | પડશે અતિથી અતિ ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Indian Railways: ‘માઈક્રોસોફ્ટ કા બાપ ઈન્ડિયન રેલ્વે’, જાણો ભારતીય રેલ્વે પર માઇક્રોસોફ્ટ સર્વર ડાઉનની અસર કેમ ન પડી?
Indian Railways: ‘માઈક્રોસોફ્ટ કા બાપ ઈન્ડિયન રેલ્વે’, જાણો ભારતીય રેલ્વે પર માઇક્રોસોફ્ટ સર્વર ડાઉનની અસર કેમ ન પડી?
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
IND vs SL: તો શું હવે સૂર્યકુમાર જ રહેશે ટીમ ઈન્ડિયાનો કાયમી કેપ્ટન? વાયરલ પોસ્ટથી મળ્યા સંકેત
IND vs SL: તો શું હવે સૂર્યકુમાર જ રહેશે ટીમ ઈન્ડિયાનો કાયમી કેપ્ટન? વાયરલ પોસ્ટથી મળ્યા સંકેત
Alimony Amount: છૂટાછેડા બાદ કેટલા રુપિયા ભરણપોષણ પેટે માંગી શકે છે મહિલા, શું હોય છે તેનો નિયમ?
Alimony Amount: છૂટાછેડા બાદ કેટલા રુપિયા ભરણપોષણ પેટે માંગી શકે છે મહિલા, શું હોય છે તેનો નિયમ?
Horoscope Today: આ 4 રાશિને બિઝનેસમાં મળશે સફળતા, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Horoscope Today: આ 4 રાશિને બિઝનેસમાં મળશે સફળતા, જાણો રાશિફળ અને શુભ મુહૂર્ત
Signs of Angry Ancestors: કેવી રીતે ખબર પડે કે આપણા પિતૃઓ નારાજ છે, જાણો તેનાથી બચવાના ઉપાયો
Signs of Angry Ancestors: કેવી રીતે ખબર પડે કે આપણા પિતૃઓ નારાજ છે, જાણો તેનાથી બચવાના ઉપાયો
Embed widget