શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Gold Silver Price Today: સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો, તો ચાંદી થઈ સક્તી, જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ

વાયદા બજારમાં આજે સોનું અને ચાંદી મિશ્ર સંકેતો સાથે રહ્યા છે. સોનાની કિંમતો સપાટ છે અને તે કોઈપણ ફેરફાર વિના રૂ. 49,750 પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહી છે.

Gold Silver Price Today: સોના અને ચાંદીમાં આજે મિશ્ર વલણ સાથે કારોબાર થઈ રહ્યો છે. જ્યાં છૂટક બજારમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે ત્યાં ચાંદીના ભાવમાં હજુ પણ જબરદસ્ત ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. વાયદા બજારમાં ચાંદીની કિંમત લગભગ 450 રૂપિયા સસ્તી થઈ રહી છે.

વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ

વાયદા બજારમાં આજે સોનું અને ચાંદી મિશ્ર સંકેતો સાથે રહ્યા છે. સોનાની કિંમતો સપાટ છે અને તે કોઈપણ ફેરફાર વિના રૂ. 49,750 પ્રતિ 10 ગ્રામના દરે ટ્રેડ થઈ રહી છે. આ સોનાના ભાવ તેના ઓક્ટોબર વાયદા માટે છે. ગઈકાલની જેમ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ. 445 અથવા 0.8 ટકાના ઘટાડા સાથે રૂ. 56,083 પર ટ્રેડ કરી રહ્યો છે.

છૂટક બજારમાં સોના અને ચાંદીના ભાવ

આજે દિલ્હી, મુંબઈ સહિત ઘણા શહેરોમાં સોનાની કિંમત 600-650 રૂપિયા અને તેનાથી વધુ મોંઘી થઈ રહી છે. તમે તમારા શહેરનો સોનાનો દર અહીં જાણી શકો છો.

દિલ્હીમાં સોનું કેટલું મોંઘુ છે

22 કેરેટ સોનું 600 રૂપિયા વધીને 46,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું

24 કેરેટ સોનું 650 રૂપિયા વધીને 50,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું

મુંબઈમાં સોનાનો ભાવ

22 કેરેટ સોનું 600 રૂપિયા વધીને 46,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું

24 કેરેટ સોનું રૂ. 650 વધી રૂ. 50,620 પ્રતિ 10 ગ્રામ થયું

ચેન્નાઈમાં સોનું કેટલું મોંઘુ છે

22 કેરેટ સોનું રૂ. 550 વધી રૂ. 46,800 પ્રતિ 10 ગ્રામ થયું છે.

24 કેરેટ સોનું 600 રૂપિયા વધીને 51,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું

કોલકાતામાં સોનાનો દર

22 કેરેટ સોનું 600 રૂપિયા વધીને 46,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું

24 કેરેટ સોનું રૂ. 650 વધી રૂ. 50,620 પ્રતિ 10 ગ્રામ થયું

સુરતમાં સોનું કેટલું મોંઘુ?

22 કેરેટ સોનું 600 રૂપિયા વધીને 46,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું

24 કેરેટ સોનું 650 રૂપિયા વધીને 50,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget