શોધખોળ કરો

Gold Silver Price: સોનું થયું સસ્તું, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો 24-22-18 કેરેટ ગોલ્ડનો ભાવ કેટલો છે

Gold Silver Rate Today: ગુરુવારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. જો તમે ગોલ્ડ સિલ્વરની ખરીદી કરવા વિચારી રહ્યા છો, તો અમે તમને આજના તાજા ભાવ વિશે માહિતી આપી રહ્યા છીએ.

Gold Silver Price on 22 August 2024: જો તમે સોના ચાંદીની ખરીદી કરવા વિચારી રહ્યા છો તો જણાવી દઈએ કે ઘરેલુ બજારમાં સોનું સ્તું (Gold Silver Price) છે. ચાંદીના ભાવમાં પણ આજે નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ગોલ્ડ સિલ્વરની ખરીદી પર તમારે ઓછી કિંમત ચૂકવવી પડશે.

MCX પર આજે સોનાનો ભાવ શું છે?

વાયદા બજાર એટલે કે MCX પર સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર વાયદા માટે સોનું (Gold Price Today) ગઈકાલની સરખામણીમાં 162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સ્તું થઈને 71,668 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે બુધવારે સોનું 71,830 રૂપિયા પર બંધ થયું હતું.

ચાંદીના ભાવ પણ ઘટ્યા

સોના ઉપરાંત ઘરેલુ બજારમાં ચાંદીના ભાવ પણ ગઈકાલની સરખામણીમાં ઓછા થયા છે. ચાંદી ગુરુવારે 73 રૂપિયા સ્તી થઈને 84,790 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (Silver Price Today)ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે બુધવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ચાંદી 84,863 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

તમારા શહેરોના તાજા રેટ જાણો  

જો તમે સોનું ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો અમે તમને દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત વિશે જણાવી રહ્યા છીએ

શહેરનું નામ

24 કેરેટ ગોલ્ડ /પ્રતિ 10 ગ્રામ

22 કેરેટ ગોલ્ડ/ પ્રતિ 10 ગ્રામ

18 કેરેટ ગોલ્ડ/ પ્રતિ 10 ગ્રામ

દિલ્હી

72970 રૂપિયા 

66950 રૂપિયા

54720 રૂપિયા 

મુંબઈ

72870 રૂપિયા 

66800 રૂપિયા 

54660 રૂપિયા 

ચેન્નઈ

72870 રૂપિયા

66800 રૂપિયા 

54720 રૂપિયા 

કોલકાતા

72870 રૂપિયા

66800 રૂપિયા 

54660 રૂપિયા 

અમદાવાદ

72920 રૂપિયા

66850 રૂપિયા

54700 રૂપિયા

લખનઉ

72970 રૂપિયા

66950 રૂપિયા 

54780 રૂપિયા 

બેંગલુરુ

72870 રૂપિયા

66800 રૂપિયા 

54600 રૂપિયા 

પટના

72920 રૂપિયા

66850 રૂપિયા 

54700 રૂપિયા 

હૈદ્રાબાદ

72870 રૂપિયા

66800 રૂપિયા 

54600 રૂપિયા 

જયપુર

72970 રૂપિયા

66950 રૂપિયા 

54780 રૂપિયા 

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવ ઘટ્યા  

ઘરેલુ બજારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે. કોમેક્સ પર ગોલ્ડ (સોનું) 9.63 ડોલરના ઘટાડા સાથે 2,503.36 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે. જ્યારે ચાંદી (Silver) ના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે કોમેક્સ પર ગઈકાલની સરખામણીમાં 0.10 ડોલર સ્તી થઈને 29.51 ડોલર પર આવી ગઈ છે.

આ પણ વાંચોઃ ભારતીય શેર બજારે ઇતિહાસ રચ્યો, રોકાણકારોની સંખ્યા 10 કરોડને પાર, છેલ્લા 5 મહિનામાં જબરદસ્ત ઉછાળો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget