શોધખોળ કરો

Gold Silver Price: બજેટ પહેલા ચાંદીની કિંમતમાં જોરદાર ઉછાળો, સોનું પણ થયું મોઘું

કોરોના મહામારીને કારણે વિતેલા વર્ષ 2020માં સોનાની માગમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2020માં જ વૈશ્વિક સ્તરે સોનાની માગ 11 વર્ષની નીચલી સપાટી પર પહોંચી ગઈ હતી.

નવી દિલ્હીઃ દિલ્હી ગોલ્ડ બજારમાં શુક્રવારે સોનું 132 રૂપિયાની તેજી સાથે 48376 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યું હતું. એચડીએફસી સિક્યૂરિટીઝે આ જાણકારી આપી છે. વિતેલા દિવસે સોનું 48244 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું. ચાંદી પણ 2915 રૂપિયાની તેજી સાથે 68410 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. આ પહેલાના દિવસે ભાવ 65495 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતા. એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક તપન પટેલે કહ્યું કે, ‘કેન્દ્રીય બજેટ પહેલા દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમતમાં 132 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી રહી.’. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 1844.35 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યો જ્યારે ચાંદીનો ધાવ 26.35 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો. ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો. વિતેલા વર્ષે ભારતમાં સોનાની માગ 35 ટકા ઘટી કોરોના મહામારીને કારણે વિતેલા વર્ષ 2020માં સોનાની માગમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2020માં જ વૈશ્વિક સ્તરે સોનાની માગ 11 વર્ષની નીચલી સપાટી પર પહોંચી ગઈ હતી. ભારતની વાત કરીએ તો અહીં પણ સોનાની માગમાં 35.34 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે અને વિતેલા વર્ષ 2020માં માત્ર 446.4 ટન સોનાની માગ રહી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની 2020ની ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ્સ અનુસાર ભારતમાં 2019માં 694.4 ટન ગોલ્ડની માગ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)અનુસાર કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલ લોકડાઉન અને ગોલ્ડના રેકોર્ડ ભાવને કારણે તેની માગમાં ઘટાડો નોંધાયો હતો.

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget