શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત, જાણો તમારા શહેરમાં લેટેસ્ટ ભાવ

વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે સોનાના ભાવમાં વધારો થયો છે.

Gold and Silver Price: દેશમાં આજે ફરી એકવાર સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ ચાંદીના દરમાં પણ આજે ફરી એકવાર ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં 22 કેરેટ સોનાનો દર આજે નજીવો ઘટીને રૂ. 46,922 પ્રતિ દસ ગ્રામ થયો હતો. જ્યારે ગઈકાલે બજાર બંધ થયું ત્યારે તેની કિંમત 46,955 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.

તે જ સમયે, ચાંદીના ભાવમાં આજે 133 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે ચાંદીના દર અહીં 63,384 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા છે. જ્યારે ગઈકાલે છેલ્લા સત્રમાં તેના દર 63,517 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા હતા. તે જ સમયે, બજારમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 47000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ છે.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં વધારો

બીજી બાજુ જો આપણે વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે સોનાના ભાવમાં વધારો થયો છે. હાજર સોનાના ભાવ આજે 0.18 ટકા વધીને 1,816.7 ડોલર પ્રતિ ઔંસ હતા. બીજી બાજુ, યુએસ ગોલ્ડ વાયદો આજે 0.2 ટકા વધીને $ 1,791.65 પ્રતિ ઔંસ હતો. આજે અહીં ચાંદીના દરમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આજે બજારમાં ચાંદીના ભાવ 0.06 ટકા ઘટીને 23.72 ડોલર પ્રતિ ઔંસ રહ્યા છે. બીજી બાજુ, પ્લેટિનમ આજે 0.05 ટકાના વધારા સાથે 1078.0 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું.

દેશના મોટા શહેરોમાં આજે સોનાના ભાવ

  • નવી દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 46,140 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.
  • કોલકાતામાં આજે 22 કેરેટ સોનાની કિંમત 46,550 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.
  • ચેન્નઈમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 44,350 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.
  • મુંબઈમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 46,000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી.
  • આજે બેંગ્લોરમાં સોનાના ભાવ રૂપિયા 43,990 પ્રતિ દસ ગ્રામ નોંધાયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ

આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે

મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....

ABP Premium

વિડિઓઝ

Vijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારીSurat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટMahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ

Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 

ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો

શું IAS અને IPS ના પગાર પર એક રૂપિયો પણ ટેક્સ નથી લાગતો? જાણો શું કહે છે નિયમ

Embed widget