શોધખોળ કરો

હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા

Google pay Gold Loan Service: ગૂગલ ગોલ્ડ લોન સુવિધા ટૂંક સમયમાં એપ્લિકેશન દ્વારા શરૂ કરવામાં આવશે. આ સેવાની જાહેરાત ગઈ કાલે Google ઇવેન્ટ 2024માં કરવામાં આવી હતી.

Google Pay Gold Loan Service: ગૂગલ પે એપ(Google Pay) દ્વારા યુઝર્સ માટે નવી ગોલ્ડ લોન સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમની મદદથી તમે કોઈપણ સિવિલ રિપોર્ટ અથવા અન્ય દસ્તાવેજો વગર ઘરે બેઠા 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. મુથુટ ફાઇનાન્સ(Muthoot Finance)ના સહયોગથી ગૂગલ પે એપ દ્વારા એક નવી યોજના રજૂ કરવામાં આવી છે. આ સ્કીમ 5 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન ઓફર કરશે.

આ યોજનાનો લાભ કોને મળશે?

આજના સમયમાં મોટાભાગની મહિલાઓ એવી છે કે જેમના નામે મિલકત કે અન્ય કોઈ જમીનના દસ્તાવેજ નથી. આ ઉપરાંત વર્કિંગ વુમનની સંખ્યા પણ પુરૂષો કરતા ઓછી છે. આવી સ્થિતિમાં મહિલાઓને લોન મળી શકતી નથી. પરંતુ આ ગોલ્ડ લોન સ્કીમ(Gold Loan Service)ની મદદથી સોનાના આધારે 5 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે. ખાસ વાત એ છે કે આ લોન પર ખૂબ જ ઓછા વ્યાજ દર ચૂકવવા પડશે. મતલબ કે, હવે તમે ખરાબ સમયમાં તમારું સોનું ન વેચીને લોન લઈ શકો છો.

આ નવી સુવિધા ટૂંક સમયમાં શરૂ થશે

ગૂગલ ગોલ્ડ લોનની સુવિધા ટૂંક સમયમાં એપ દ્વારા શરૂ કરવામાં આવશે. આ સેવાની જાહેરાત ગઈ કાલે Google ઇવેન્ટ 2024માં કરવામાં આવી હતી. આ ગોલ્ડ લોન સ્કીમમાં કોઈ દસ્તાવેજની જરૂર પડશે નહીં. આમાં ફક્ત તમારા સોનાની કિંમતનું મૂલ્યાંકન કરવામાં આવશે. પછી તમને લોન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઓનલાઈન પેમેન્ટની સાથે તમે Google Pay પર યુટિલિટી બિલ પણ જમા કરાવી શકો છો. આ સિવાય બેંક લોન પણ સરળતાથી જમા કરાવી શકાય છે. ગૂગલ પે પર યુઝર્સને ઘણી સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે.

ફોન ચોરી થઇ જાય તો ગૂગલ પે અને UPI કેવી રીતે કરશો બંધ?

-સૌથી પહેલા કોઈપણ ફોનમાંથી 18004190157 નંબર ડાયલ કરો.

-આ પછી કસ્ટમર કેરને એકાઉન્ટ બ્લોક કરવા અંગે જાણ કરવી પડશે.

-એન્ડ્રોઇડ યુઝર્સે પીસી અથવા ફોન પર ગૂગલ ફાઇન્ડ માય ફોનમા લોગિન કરવું પડશે. આ પછી, Google Payનો તમામ ડેટા રિમોટલી ડિલીટ કરવાનો રહેશે. આ પછી તમારું Google Pay એકાઉન્ટ અસ્થાયી રૂપે બ્લોક થઈ જશે.

-જો તમે iOS યુઝર્સ છો તો તમે Find my app અને Appleના અન્ય અધિકૃત સાધનો દ્વારા તમામ ડેટાને ડિલિટ કરીન Google Pay એકાઉન્ટને બ્લોક કરી શકો છો.

આ પણ વાંચો...

Fixed Deposit: પત્નીના નામે FD કરવાના છે મોટા ફાયદા, બહુ ઓછા લોકો જાણે છે આ વાત, શું તમે જાણો છો?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ

Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ

PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો

PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે

ABP Premium

વિડિઓઝ

PM Modi Visit Lion Safari at Gir National Park : PM મોદીએ માણી જંગલ સફારીની મજા, કરી ફોટોગ્રાફીAhmedabad Murder Case : અમદાવાદમાં યુવકની છરીના ઘા મારીને હત્યાVinchhiya Koli Sammelan meeting: વીંછીયામાં 9 માર્ચે કોળી-ઠાકોર સમાજનું સંમેલન | શું ઉઠી માંગ?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
PM Kisan Yojana: 10 દિવસ બાદ પણ ખાતામાં નથી આવ્યા 19મા હપ્તાના 2000 રૂપિયા? આ કારણ હોઇ શકે છે
IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કમાં બહાર પડી ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ

Rohit Sharma: કોંગ્રેસે પોસ્ટ ડિલિટ કરાવી અને શમા મોહમ્મદને લગાવી ફટકાર, રોહિત શર્માની ફિટનેસ પર કરી હતી ટિપ્પણી

અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો

માર્ચમાં 'હીટવેવ' માટે રહો તૈયાર, આ 10 જિલ્લામાં 7મી માર્ચથી પડશે આકરો તાપ, પારો 41 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના...

Embed widget