શોધખોળ કરો

હવે છૂટા પૈસાનું ટેન્શન ખત્મ! ATMમાંથી ઉપાડી શકશો 10, 20 અને 50 રૂપિયાની નોટ

UPIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો હોવા છતાં હાલમાં પણ અગાઉની જેમ છૂટા પૈસાની સમસ્યા યથાવત છે

UPIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો હોવા છતાં હાલમાં પણ અગાઉની જેમ છૂટા પૈસાની સમસ્યા યથાવત છે. આ સમસ્યાને ઉકેલવા માટે ભારત સરકાર નાની ચલણી નોટોની ઉપલબ્ધતા વધારવાની તૈયારી કરી રહી છે. ઘણીવાર જ્યારે આપણે ચા પીવા બહાર જઈએ છીએ, ઓટો કે બસ ભાડું ચૂકવીએ છીએ, અથવા સ્થાનિક બજારમાં ખરીદી કરીએ છીએ ત્યારે આપણે છૂટા પૈસા ન હોવાના કારણે હતાશ થઈએ છીએ. જો કે, સરકારનો નવો પ્લાન ઘણી સમસ્યાઓ દૂર કરશે. તમે ATM માંથી નાની ચલણી નોટો પણ ઉપાડી શકશો.

નાની ચલણી નોટો સરળતાથી ઉપલબ્ધ થશે

સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જે લોકો દૈનિક રોકડ વ્યવહારો પર નિર્ભર રહે છે અને તેમને 10, 20 અને 50 રૂપિયાની  નોટોની જરૂર હોય છે તેમને નાની ચલણી નોટો સરળતાથી મળી રહે. સરકારે આ હેતુ માટે પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કર્યા છે. આવો જ એક પાયલોટ પ્રોજેક્ટ મુંબઈમાં હાથ ધરવામાં આવી રહ્યો છે, જ્યાં નાની ચલણી નોટોની ઉપલબ્ધતા વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નવા ATM મશીનો ક્યાં સ્થાપિત કરવામાં આવશે?

સરકાર આ નવા ATM મશીનો એવા સ્થળોએ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે જ્યાં લોકોને સૌથી વધુ રોકડની જરૂર હોય છે, જેમ કે હોસ્પિટલો, બસ ડેપો, રેલવે સ્ટેશન, સ્થાનિક બજારો, સરકારી હોસ્પિટલો અને ઓફિસો. આ નવા ATM મશીનોમાંથી 100 અને 500ની નોટો તેમજ નાની 10, 20 અને 50ની નોટો પણ ઉપાડી શકાશે. 

મોટી નોટોને નાની નોટોમાં બદલવાની સુવિધા

સરકાર તરફથી એવી પણ યોજના બનાવવામાં આવી રહી છે એવા મશીનો પણ લગાવવામાં આવે જેમાં લોકો સરળતાથી તેમની મોટી ચલણી નોટને નાની ચલણી નોટોમાં બદલી શકે. UPIના વધતા જતા આ યુગમાં પણ નાના દુકાનદારો, મુસાફરો, શેરી વિક્રેતાઓ અને દૈનિક વેતન મજૂરો સહિત ઘણા લોકો હજુ પણ દૈનિક ટ્રાન્જેક્શન માટે રોકડનો ઉપયોગ કરે છે. હાલમાં નાની ચલણી નોટો માટેના ATM મશીનોનું મુંબઈમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો સફળ અને મંજૂર થશે તો તે દેશભરમાં લાગુ કરવામાં આવશે.                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

Embed widget