શોધખોળ કરો

GST Collection: ઓગસ્ટમાં જીએસટી કલેક્શનમાં 10 ટકાનો વધારો,  1.74 લાખ કરોડને પાર પહોંચ્યું 

ઓગસ્ટમાં GST કલેક્શન કુલ  1.74 લાખ કરોડ થયું છે અને તેમાં 10 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. રેવન્યુ રિપોર્ટ અનુસાર ઓગસ્ટના છેલ્લા મહિનામાં મજબૂત GST કલેક્શન થયું છે.

GST Collection: ઓગસ્ટમાં GST કલેક્શન કુલ  1.74 લાખ કરોડ થયું છે અને તેમાં 10 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. રેવન્યુ રિપોર્ટ અનુસાર ઓગસ્ટના છેલ્લા મહિનામાં મજબૂત GST કલેક્શન થયું છે અને GST કલેક્શનનો આ ડેટા તમામ સેક્ટરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વૃદ્ધિ દર્શાવે છે. GST કલેક્શનમાં સેન્ટ્રલ GST (CGST), સ્ટેટ GST (SGST) અને ઇન્ટિગ્રેટેડ GST (IGST) નો સમાવેશ થાય છે.  

જીએસટી કલેક્શનમાં સારા વધારાને કારણે સરકારની આવકમાં વધારો થયો છે 

ઓગસ્ટમાં જીએસટી કલેક્શન રૂ. 1,74,962 કરોડ હતું એટલે કે સરકારને રૂ. 1.74 લાખ કરોડનું જીએસટી કલેક્શન મળ્યું છે. જ્યારે ઓગસ્ટ 2024માં આ આંકડો 1,59,069 કરોડ રૂપિયા એટલે કે 1.59 લાખ કરોડ રૂપિયા હતો.

જો આ વર્ષની અત્યાર સુધીની GST આવક (YTD) પર નજર કરીએ તો આ વર્ષે જાન્યુઆરી-ઓગસ્ટ દરમિયાન અત્યાર સુધીમાં 9,13,855 કરોડ રૂપિયાનું GST કલેક્શન પ્રાપ્ત થયું છે, જે 10.1 ટકાનો વધારો દર્શાવે છે જ્યારે ગયા વર્ષના ઓગસ્ટ સુધીમાં , GST કલેક્શન દ્વારા સરકારને કુલ રૂ. 8,29,796 કરોડની આવક થઈ હતી.

રાજ્યોના SGST પહેલાના ડેટા સારી વૃદ્ધિ દર્શાવે છે 

જો આપણે ઓગસ્ટ 2024 સુધી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સ્થાયી થયેલા આંકડાઓ પર નજર કરીએ તો, કુલ IGSTમાં રાજ્યોનો SGST હિસ્સો વધ્યો છે. તે ઓગસ્ટ 2023માં રૂ. 194,949 કરોડથી વધીને ઓગસ્ટ 2024માં રૂ. 213,219 કરોડ થઈ ગયો છે. આ પ્રી-સેટલમેન્ટ એસજીએસટી વાર્ષિક ધોરણે 9 ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે પોસ્ટ સેટલમેન્ટ એસજીએસટી રૂ. 57,542 કરોડથી વધીને રૂ. 395,867 કરોડ થયો છે. આ રીતે વાર્ષિક ધોરણે 11 ટકાનો વધારો થયો છે.

જૂની પરોક્ષ કર પ્રણાલીને બદલીને 1 જુલાઈ, 2017ના રોજ સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આઝાદી બાદ દેશમાં આ સૌથી મોટો ટેક્સ રિફોર્મ માનવામાં આવે છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, 7 વર્ષ પહેલા લાગુ કરવામાં આવેલા GSTથી દેશના લોકો પર ટેક્સનો બોજ ઓછો કરવામાં મદદ મળી છે. સરકારે હાલમાં જ જીએસટીને લઈને ઓફર સ્કીમ શરૂ કરી છે.     

Home Loan: આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન! ચેક કરો વ્યાજ દર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget