શોધખોળ કરો

GST: રોટલીથી બિલકુલ અલગ છે પરાઠા, હવે ચૂકવવો પડશે 18% GST, જાણો શું લેવાયો નિર્ણય

જો આપને હવે પરાઠા ખાવા હોય તો તમારે 18 ટકા GST ચૂકવવો પડશે, પરંતુ જો તમારે ચપાતી ખાવી હોય તો સસ્તી પડશે. ચાપાતી પર માત્ર 5 ટકા ટેક્સ લાગશે.

GST:દેશમાં એક સમાન વસ્તુ તેમજ સેવા શુલ્ક   ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ તેની ગૂંચવણો ખતમ થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને વિવાદો સામે આવતા રહે છે. રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ આવું જ છે.

જો  આપને હવે  પરાઠા ખાવા હોય તો તમારે 18 ટકા GST ચૂકવવો પડશે, પરંતુ જો તમારે ચપાતી ખાવી હોય તો સસ્તી પડશે. ચાપાતી પર માત્ર પાંચ ટકા ટેક્સ લાગશે.

દેશમાં એક સમાન વસ્તુ તેમજ સેવા શુલ્ક   ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં પાંચ વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ તેની જટિલતાઓ સમાપ્ત થવાનું નામ નથી લઈ રહી. GSTના અમલીકરણ અને નોટિફિકેશનને લઈને વિવાદો સામે આવતા રહે છે. રોટલી અને પરાઠા પરના અલગ-અલગ GST દરમાં પણ આવું જ છે.

જો તમારે પરાઠા (ફ્રોઝન) ખાવા હોય તો તેના પર 18 ટકા જીએસટી ચૂકવવો પડશે, જ્યારે રોટલી ખાવી હોય તો 5 ટકા જીએસટી ચૂકવવો પડશે. ભૂતકાળમાં પણ ફ્રોઝન રોટલી-પરાઠા પરના GSTને લઈને પ્રશ્નો ઉભા થયા છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપનીઓનું કહેવું છે કે બંને બનાવવા માટેની મૂળભૂત સામગ્રી ઘઉંનો લોટ છે, તેથી તેના પર સમાન જીએસટી લાગુ થવી જોઈએ. વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે તે 8 પ્રકારના પરાઠા બનાવે છે. આમાં મુખ્યત્વે લોટનો ઉપયોગ કરવામાં આવે છે. મલબાર પરાઠામાં લોટનું પ્રમાણ 62 ટકા અને મિક્સ વેજિટેબલ પરાઠામાં 36 ટકા છે.

પરંતુ ગુજરાત જીએસટી ઓથોરિટીએ કહ્યું કે રોટલી રેડી ટૂ ઇટ  છે, જ્યારે કંપનીના પરાઠા રેડી ટૂ કૂક છે. ટેક્સ પ્રાધિકરણનું સ્પષ્ટપણે કહે છે કે પરાઠા રોટીથી સંપૂર્ણપણે અલગ છે. તમે માખણ કે ઘી લગાવ્યા વગર રોટલી કે ચપાતી પણ ખાઈ શકો છો, પરંતુ તેના વગર પરાઠા બનતા નથી, કારણ કે ઘી  મખ્ખન પરાઠા એક રીતે લક્ઝરીની શ્રેણીમાં આવે છે, તેથી તેના પર 18 ટકાના દરે ટેક્સ વસૂલવો હિતાવહ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget