શોધખોળ કરો

HDFC bank એ સેવિંગ એકાઉન્ટના વ્યાજદરમાં ફેરફાર કર્યો, જાણો હવે બચત ખાતા પર કેટલું વ્યાજ મળશે

એચડીએફસી બેંકે તાજેતરમાં તેની વેબસાઇટ પર આ માહિતી અપડેટ કરી છે અને આ બદલાયેલા દરો 2 ફેબ્રુઆરી, 2022થી લાગુ થશે.

HDFC Bank new Interest rates on Saving Account: ખાનગી ક્ષેત્રની દિગ્ગજ HDFC બેંકે તેના ખાતાધારકો માટે મોટા સમાચાર આપ્યા છે. બેંકે તેના બચત ખાતા પર ઉપલબ્ધ વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ પછી હવે HDFC બેંકના ગ્રાહકોને બદલાયેલા દરો પર વ્યાજ મળશે.

બેંકે માહિતી આપી છે કે તે બચત ખાતામાં 50 લાખ રૂપિયાથી ઓછી રકમ પર 3 ટકાના દરે વ્યાજ આપશે. આ સિવાય ખાતાધારકોને 50 લાખ રૂપિયાથી વધુની રકમ પર 3.5 ટકાના દરે વ્યાજ મળશે. HDFC બેંક 50 લાખથી 1000 કરોડ રૂપિયાની રકમ પર 3.5 ટકાના દરે વ્યાજ આપશે. આ સિવાય જો બચત ખાતામાં 1000 કરોડ રૂપિયાથી વધુ છે તો ખાતાધારકને 4.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

એચડીએફસી બેંકે તાજેતરમાં તેની વેબસાઇટ પર આ માહિતી અપડેટ કરી છે અને આ બદલાયેલા દરો 2 ફેબ્રુઆરી, 2022થી લાગુ થશે. આ રીતે, બેંકે તેના ગ્રાહકોને તેમના બચત ખાતા પરના દરોમાં ફેરફાર વિશે જાણ કરી છે. જોકે, બેંકે આ માહિતી બેંકના ગ્રાહકોને વ્યક્તિગત રીતે SMS દ્વારા આપી નથી.

એસબીઆઈએ એફડીના રેટમાં કર્યો વધારો

સ્ટેટ બેંક (SBI) માં ખાતું ધરાવતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો તમારી પાસે પણ બેંકમાં FD કરાવવાનો પ્લાન છે અથવા તો તમે કરી ચૂક્યા છો તો હવે તમને તેના પર વધુ ફાયદો મળશે. SBIએ FDના વ્યાજ દરમાં ફરી વધારો કર્યો છે. બેંકે એક સપ્તાહમાં બીજી વખત FDના દરમાં ફેરફાર કર્યો છે.

સત્તાવાર વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે

તમને જણાવી દઈએ કે આ વખતે બેંકે લાંબા ગાળાની બેંક FDના દરમાં વધારો કર્યો છે. SBIએ કહ્યું કે 10 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે. SBIએ તેની ઓફિશિયલ વેબસાઈટ પર બેંક FD રેટ વિશે માહિતી આપી છે.

10 બેસિસ પોઈન્ટ વધારો

બેંક દ્વારા જારી કરાયેલા નવા વ્યાજ દર 22 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે, પરંતુ તેની જાહેરાત 25 જાન્યુઆરીએ કરવામાં આવી છે. બેંક દ્વારા વધેલા વ્યાજ દરો માત્ર 2 કરોડથી ઓછીની FD પર જ લાગુ થશે. બેંકે FD પર 7 દિવસથી 10 વર્ષ સુધી 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
Aadhaar card: અપડેટ નહી થાય તો બંધ થઈ જશે બાળકોનું આધાર કાર્ડ, UIDAIએ નિયમોમાં કર્યો ફેરફાર
Aadhaar card: અપડેટ નહી થાય તો બંધ થઈ જશે બાળકોનું આધાર કાર્ડ, UIDAIએ નિયમોમાં કર્યો ફેરફાર
US Tariffs: ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર લગાવ્યો 19 ટકા ટેરિફ, વળતો જવાબ આપવાની તૈયારીમાં યુરોપિયન યુનિયન
US Tariffs: ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર લગાવ્યો 19 ટકા ટેરિફ, વળતો જવાબ આપવાની તૈયારીમાં યુરોપિયન યુનિયન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પુત્ર મોહની પરાકાષ્ઠા
Hun To Bolish : હું તો બોલીશ : ડેંગ્યૂ, મેલેરિયાથી સાવધાન
Hun To Bolish : હું તો બોલીશ : નેતા નારાજ કેમ?
Sabar Dairy Protest: સાબર ડેરીમાં ઘર્ષણ મુદ્દે પોલીસ કાર્યવાહી, અત્યાર સુધીમાં 47 આરોપીઓની અટકાયત
Gopal Italia: મે કહ્યું જ નહતું કે હું રાજીનામું આપીશ: રાજીનામાના ડ્રામા પર ઈટાલિયાની પ્રતિક્રિયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
એર ઈન્ડિયાની મોટી જાહેરાત, એક ઓગસ્ટથી શરૂ થશે અનેક ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
સમોસા, જલેબી પર સરકારની હેલ્થ વોનિંગ? PIB Fact Checkએ જણાવ્યું દાવા પાછળનું સત્ય
Aadhaar card: અપડેટ નહી થાય તો બંધ થઈ જશે બાળકોનું આધાર કાર્ડ, UIDAIએ નિયમોમાં કર્યો ફેરફાર
Aadhaar card: અપડેટ નહી થાય તો બંધ થઈ જશે બાળકોનું આધાર કાર્ડ, UIDAIએ નિયમોમાં કર્યો ફેરફાર
US Tariffs: ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર લગાવ્યો 19 ટકા ટેરિફ, વળતો જવાબ આપવાની તૈયારીમાં યુરોપિયન યુનિયન
US Tariffs: ટ્રમ્પે ઈન્ડોનેશિયા પર લગાવ્યો 19 ટકા ટેરિફ, વળતો જવાબ આપવાની તૈયારીમાં યુરોપિયન યુનિયન
એન્ટી ડોપિંગથી લઈને ટેક્સ કાયદા સુધી, ચોમાસુ સત્રમાં મોદી સરકાર લાવી શકે છે આ આઠ નવા બિલ
એન્ટી ડોપિંગથી લઈને ટેક્સ કાયદા સુધી, ચોમાસુ સત્રમાં મોદી સરકાર લાવી શકે છે આ આઠ નવા બિલ
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: આગામી 24 કલાક આ જિલ્લાઓ માટે ભારે, ધોધમાર વરસાદની આગાહી 
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
સમૂહ લગ્નથી ભક્તિમય ભજનો સુધી: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભવ્યતા અને ગરિમાનો સંગમ
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
Sidharth Malhotra And Kiara Advani : સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દિકરીને જન્મ આપ્યો
Embed widget