શોધખોળ કરો
Advertisement
HDFC એ લોનના વ્યાજમાં 0.10 ટકાનો કર્યો ઘટાડો, જૂના લોનધારકોને પણ થશે ફાયદો
આ ઘટાડાનો લાભ એચડીએફસીના વર્તમાન અને નવું ઋણ લેનારા તમામ ગ્રાહકોને મળશે. નવા દર આજે મધરાત (15 ઓક્ટોબર)થી જ લાગુ થશે.
મુંબઈઃ ખાનગી ક્ષેત્રની અગ્રણી એચડીએફસી બેંક ફ્લોટિંગ ઋણના વ્યાજ દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાનો લાભ એચડીએફસીના વર્તમાન અને નવું ઋણ લેનારા તમામ ગ્રાહકોને મળશે. નવા દર આજે મધરાત (15 ઓક્ટોબર)થી જ લાગુ થશે.
ભારતીય રિઝર્વ બેંકે ફેબ્રુઆરી, 2019થી રેપોરેટમાં કુલ મળીને 1.35 ટકા ઘટાડો કર્યો છે. જે બાદ ઘણી બેંકો તેના વ્યાજ દરમાં ઘટાડો કરી ચુકયા છે. એચડીએફસી બેંકની હરિફ ભારતીય સ્ટેટ બેંકે પણ ગત સપ્તાહે વ્યાજદરમાં 0.10 ટકા ઘટાડો કર્યો હતો.
નોબલ વિજેતા અભિજીત બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું- ડગમગતી સ્થિતિમાં છે ભારતીય અર્થવ્યવસ્થા
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોટસનનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, બનાવી દીધો ક્રિમિનલ ને કરી ગંદી કમેન્ટ્સ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion