શોધખોળ કરો

Hiring Activity In India: તહેવારોની સીઝન પૂરી થવા છતાં, ભરતીમાં મોટો ઉછાળો આવ્યો, નવેમ્બરમાં 27% વધુ લોકોને નોકરી મળી!

વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં દર મહિને સરેરાશ ભરતીની સરખામણીએ IT સેક્ટરમાં ભરતીમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Hiring Activity In India: નવેમ્બર, 2022માં ભારતીય ઉદ્યોગમાં હાયરિંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને તે તહેવારોની સિઝન પહેલા સ્તરે પહોંચી ગયો છે. નોકરી જોબસ્પીક ઇન્ડેક્સ અનુસાર નવેમ્બરમાં મહિના દર મહિને નોકરીમાં 27 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે વાર્ષિક ધોરણે ભરતીમાં 43 ટકાનો ઉછાળો આવ્યો છે.

આ ક્ષેત્રોમાં ભરતીમાં વધારો થયો છે

રિપોર્ટ અનુસાર, સૌથી વધુ જબરદસ્ત ભરતી વીમા ક્ષેત્રમાં જોવા મળી છે. વીમા ક્ષેત્રમાં 42 ટકા, બેન્કિંગમાં 34 ટકા અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 31 ટકાના દરે ભરતીમાં વધારો થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધી રહેલી ડિમાન્ડના કારણે તેજી સમાન જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર ઓઇલ સેક્ટરમાં 24 ટકાના દરે ભરતીમાં વધારો થયો છે. કોવિડ પછીના ટ્રાવેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં જબરદસ્ત રિકવરી થઈ છે, તેથી આ સેક્ટરમાં ભરતીમાં 20 ટકાનો વધારો થયો છે. ઓટો સેક્ટરમાં વધતી માંગે પણ ઉત્સાહને વેગ આપ્યો છે, તેથી તે સેક્ટરમાં હાયરિંગ એક્ટિવિટીમાં 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

આઈટી સેક્ટરમાં ભરતીમાં ઘટાડો

જો કે, વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં દર મહિને સરેરાશ ભરતીની સરખામણીએ IT સેક્ટરમાં ભરતીમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. સૌથી મોટો ઘટાડો સ્ટાર્ટઅપ હાયરિંગમાં છે. શિક્ષણ ક્ષેત્રે ભરતીમાં 6 ટકાનો ઘટાડો થયો છે. એ જ રીતે, એડ-ટેક કંપનીઓએ જબરદસ્ત છટણી કરી છે. તો રિટેલ સેક્ટરમાં ભરતીમાં 7 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ફાર્મા, બીપીઓ અને ટેલિકોમ સેક્ટરમાં ભરતી સપાટ રહી છે.

દિલ્હી-એનસીઆરમાં સૌથી વધુ ભરતી

દિલ્હી-એનસીઆરમાં મહત્તમ ભરતી જોવા મળી છે. આ પ્રદેશમાં ભરતીમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે મુંબઈમાં 17 ટકા, કોલકાતામાં 10 ટકા અને ચેન્નાઈમાં 8 ટકા હાયરિંગ ગ્રોથ જોવા મળ્યો છે. નોન-મેટ્રો સિટીઝની વાત કરીએ તો અમદાવાદમાં હાયરિંગમાં 33 ટકાનો વધારો થયો છે.

અનુભવ પ્રાધાન્ય

12 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા વ્યાવસાયિકોની માંગમાં 21 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે 8 થી 12 વર્ષનો અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સની માંગમાં 11 ટકાનો વધારો થયો છે, જ્યારે બે વર્ષથી ઓછો અનુભવ ધરાવતા પ્રોફેશનલ્સની માંગ સ્થિર રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન

Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં

મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો

'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Banaskantha News: થરાદના ખોડા ચેક પોસ્ટ પરથી 2 શખ્સો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની  બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Crime News:વિજાપુરમાં ચોંકાવનારી ઘટના,ધોરણ 2ની બાળકીને અજાણ્યા યુવકે આપ્યું ઈન્જેક્શન
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત

IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ

જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન

સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો

Embed widget