શોધખોળ કરો

ઘરે બેઠા આ રીતે કમાઇ શકો છો લાખો રૂપિયા પરંતુ તે પહેલા આ વાતો જાણી લેવી જરૂરી

આજે જો આપની પાસે કોઇ સ્કિલ હોય તો આપ ઘરે બેઠા સારી એવી કમાણી શકો છો. જો કે આ માટે કેટલીક વાતોની જાણકારી હોવી જરૂરી છે

નવી દિલ્લી:જો આપ વીડિયો બનાવવાના શોખિન હો અને સારું કન્ટેન્ટ આપી શકતા હો તો યૂટ્યૂબ આપને રોકાણ વિના જ સારી કમાણી કરવાનો મોકો આપે છે. 
હાલ મોંઘવારીના સમયમાં દરેક લોકોની ઇચ્છા હોય છે કે, નોકરી સિવાય પણ કંઇક એવું કરવામાં આવે કે જેના દ્રારા સાઇડ બાય સાઇડ આપણે પૈસા કમાઇ શકીએ. જેના દ્વારા આપણી પોકેટ મની નીકળતી રહે. આ રીતે થોડી ફાઇનેંશિયલ મદદ પણ થઇ જાય છે.  જો કે એ સરળ નથી કે દરેક લોકોને એવું કામ મળી જાય જેના થકી તે ઘરે બેઠા જ ઇન્કમ કરી શકે. આ સ્થિતિમાં અમે આપને એક એવી ટ્રીક બતાવવા જઇ રહ્યાં છીએ, જેના દ્વારા આપ સરળતાથી ઘરે બેઠા પૈસા કમાઇ શકો છો.

youtube દ્વારા આ રીતે કરો કમાણી
આપ youtube પાર્ટનર પ્રોગ્રામ માટે  અપ્લાય કરી શકો છો.  સાથે તેને સ્વીકારતા આપ youtube દ્વારા જ કમાણી કરી શકો છો. આપ youtube પાર્ટનર પ્રોગ્રામમાં સામેલ થયા વિના પણ  youtube શોર્ટસ ફંડના પાર્ટમાં  શોર્ટસ બોનસ પ્રાપ્ત કરી શકો છો. 


કંપનીનું કહેવું છે કે, જો આપણા રિવ્યૂઅર્સનો મત એવો આવે કે, આપની ચેનલ કે વીડિયો યોગ્ય નથી તો  બની શકે કે કેટલાક સ્પેસિફિક ફીચર્સ આપને ન મળે. તેના બે મુખ્ય કારણ છે. સૌથી અગત્યનું, આપણે દરેક ક્ષેત્રમાં જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે ત્યાં લીવગ જરૂરિયાતો પૂરી કરવી પડશે. ધ્યાનમાં રાખો કે તમારી સામગ્રી અમારી નીતિઓને અનુરૂપ છે તેની ખાતરી કરવા માટે અમે ચેનલોની સતત સમીક્ષા કરીએ છીએ.એકવાર તમે YouTube પાર્ટનર પ્રોગ્રામ સ્વીકારી લો છે, પછી  આપને મોનિટટાઇઝેશન ફીચરની સુવિધા પ્રાપ્ત થઇ શકે છે. 

ચેનલ મેમ્બરશિપ માટે આપની વય ઓછામાં ઓછી 18 કે તેનાથી વધુ હોવી જોઇએ. તેમજ આપની પાસે 1,000 સબ્સક્રાઇબર્સ હોવો જોઇએ. આપ એવી જગ્યાએ રહેતા હોવા જોઇએ જ્યાં સુપર ચેટની સુવિધા હોય.ઉપરાંત આપ એક એવા વ્યૂઅર દ્વારા જોવામાં આવતું કન્ટેન્ટ બનાવો જે યૂટ્યુબ પ્રિમિયમનો ગ્રાહક હોય. 

youtube શોર્ટ ફંડ, 100 મિલિયયન ડોલરનું ફંડ છે.  જે ક્રિએટર્સને  યૂટ્યુબ કમ્યુનિટીને ખુશ કરનાર ક્રિએટિવ, ઓરિજિનલ શોર્ટસ બનાવવાનો રિવોર્ડસ આપે છે.આ સાથે કંપની દર મહિને હજારો ક્રિએટર્સ સાથે કોન્ટેક્ટ કરે છે અને બતાાવે છે કે, તે ફંડના શોર્ટસ બોનસ માટે  યોગ્ય છે. આ યોગ્યતા માટે આપ ભારત,ઇન્ડોનેશિયા, કે જાપાન, મેક્સિકો, નાઇઝિરિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા,  યુનાઇટેડ કિંગડમ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના નાગરિક હોવા જોઇએ,.

જો કોઇ ક્રિએટર 13થી 18ની વચ્ચેની ઉંમરનો હોય તો તેના માતાપિતાએ આ શરતો સ્વીકારવાની રહેશે અને ચૂકવણી માટે એક Adsense  અકાઉન્ટ બનાવવું પડશે જે  પહેલા કોઇપણ ચેનલ સાથે લિંક ન હોય, ગત 180 દિવસમાં શોર્ટસ અપલોડ જરૂરી કર્યો હોય 

યૂટ્યૂબ પર પૈસા કમાવવા અથવા તો શોર્ટસ બોનસ પ્રાપ્ત કરવા માટે ક્રિએટર્સે તેમના પ્લેટફોર્મ પર સારું અને આકર્ષક કન્ટેન્ટ બનાવવું પડશે,  યાદ રાખો યૂટ્યૂબ પર આપના મોનિટાઇઝેશન વીડિયો પર આવનાર પૈસા ઓટોમેટિકલી ટેકસ માટે યોગ્ય હશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget