શોધખોળ કરો

Home Loan: ફેસ્ટીવલ સિઝનમાં સસ્તા હોમ લોનની ભેટ, જાણો કઇ બેન્કોએ ઘટાડ્યાં વ્યાજ દર

ફેસ્ટીવલ સિઝનમાં લોકો નવું ઘર ખરીદવાનું પસંદ કરે છે. તેના કારણે ફેસ્ટીવલ સિઝનમાં જ બેન્કો હોમ લોન પર કેટલીક આકર્ષક ઓફર આપે છે.

ફેસ્ટીવલ સિઝનની શરૂઆત પહેલા કેટલીક બેન્ક હોમ લોન સસ્તા કરી રહી છે એટલે કે વ્યાજદર ઘટાડી રહી છે.

હોમ લોન:ફેસ્ટીવલ સિઝનમાં લોકો નવું ઘર ખરીદવાનું પસંદ કરે છે. તેના કારણે ફેસ્ટીવલ સિઝનમાં જ બેન્કો હોમ લોન પર કેટલીક આકર્ષક ઓફર આપે છે. હાલમાં જ કેટલીક બેન્કોએ હોમ લોનના દર ઓછા કર્યાં છે. તેમાં વિદેશી બેન્ક HSBC અને યશ બેન્કનું નામ સામેલ છે.

HSBCની સૌથી સસ્તી મોર્ગેજ લોન

HSBCએ તેમના હોમ લોન પ્રોડક્ટની વ્યાજદર ઘટાડી દીધી છે. બ્રિટનની આ બેન્ક ભારતમાં હવે 6.45 ટકાના વાર્ષિક  વ્યાજ દર  પર મોર્ગેજ લોન આપશે અને કોઇ બીજી બેન્કના લોનને ટ્રાન્સફર કરનાર ગ્રાહકને પણ બેન્ક શાનદાર ઓફર આપી રહી છે. આ સૌથી સસ્તી હોમ લોન હશે.

31 ડિસેમ્બર સુધી પ્રોસેસિંગ ફીમાં છૂટ

HSBC બેન્ક નવી લોન 6.70ટકાના વ્યાજ પર ઉપલબ્ધ કરાવશે, આ વ્યાજ દર બેન્ક 30 કરોડ રૂપિયા સુધી લોન આપશે.. HSBC બેન્કે એક નિવેદનમાં કહ્યું છે કે, ફેસ્ટીવલ ઓફર હેઠળ તેમાં 31 ડિસેમ્બર સુધી લોન પ્રોસેસિંગ ફી પણ માફ કરી દેવાઇ છે.

YES બેન્કે ઘટાડ્યાં વ્યાજદર

YES બેન્કે પણ હોમ લોન પર વ્યાજની દર ઘટાડી દીધા છે. બેન્કથી હોમ લોન હવે 6.70ટકા પર લઇ શકાશે. જ્યારે કામકાજી મહિલાઓ માટે વ્યાજ દર 6.65 ટકા છે. આ પહેલા ગત મહિને કોલકતા મહિન્દ્રા બેન્કે હોમ લોનની દરને ઘટાડીને 6.50 ટકા કરી દીધી હતી. તો એસબીઆઇ, એચડીએફસી પણ  હોમ લોનની દર ઘટાડી ચૂકી છે.

આ પણ વાંચો

જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ, ત્રણ કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

WhatsApp એ ઓગસ્ટમાં 20 લાખથી વધારે ભારતીય યૂઝર્સના એકાઉન્ટ બ્લોક કર્યા, Facebook અને Instagram એ પણ કાર્રવાઈ કરી

આ રાજ્યમાં પાર્ટી પ્લોટમાં પણ યોજાશે ગરબા, સરકારે આપી મંજૂરી, જાણો શું છે ગાઇડ લાઇન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget