શોધખોળ કરો

હ્યુન્ડાઇ સેન્ટ્રોની એનિવર્સરી એડિશન થઈ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

કારમાં ઈન્ફોટેનમેંટ સિસ્ટમની ચારે બાજુ એકવા ટીલ કલર ફિનિશ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફેબ્રિક સીટ ડિઝાઇન પણ અપડેટ કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ હ્યુન્ડાઇ મોટર્સે એક વર્ષ પહેલા નવી સેન્ટ્રો ભારતમાં લોન્ચ કરી હતી. નવી સેન્ટ્રોની પ્રથમ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે કંપનીએ તેની એનિવર્સરી એડિશન લોન્ચ કરી છે. સેન્ટ્રોનું આ સ્પેશિયલ એડિશન મોડલ કારના Sportz વેરિયન્ટ પર આધારિત છે. તે મેન્યુઅલ્સ અને એએમટી ગિયરબોક્સ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ સેન્ટ્રોનું લિમિટેડ એડિશન મોડલ છે. જેમાં સ્ટાન્ડર્ડ મોડલની તુલનાએ કોસ્મેટિક બદલાવ કરવામા આવ્યા છે. સેન્ટ્રોની એનિવર્સરી એડિશનમાં કારના રૂફ સેલ્સ, આઉટ સાઇડ રિયર વ્યૂ મિરર્સ અને ડોર હેન્ડલ્સ પર ગ્લોસ બ્લેક ફિનિશ આપવામાં આવી છે. કારના વીલ કવર્સ ડાર્ક ગ્રે કલરમાં છે. આ ઉપરાંત સેન્ટ્રોની સ્પેશિયલ એડિશન મોડલના દરવાજા પર ક્લેડિંગ, બૂટના બેસ પર ક્રોમ પટ્ટી અને એનિવર્સરી એડિશનની બૈજિંગ આપવામાં આવી છે. હ્યુન્ડાઇ સેન્ટ્રોની એનિવર્સરી એડિશન થઈ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ એનિવર્સરી એડિશન સેન્ટ્રો પોલાર વાઇટ અને એકવા ટીલ કલરમાં ઉપલબ્ધ છે. તેમાં એકવા ટીલ કલરનો ઓપ્શન આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કંપનીની ગ્રાંડ આઈ10 નિયોસમાં જ આ કલર આવતો હતો. સ્પેશિયલ એડિશન મોડલના ઈન્ટીરિયરમાં પણ કોસ્મેટિક બદલાવ થયો છે. કારમાં ઈન્ફોટેનમેંટ સિસ્ટમની ચારે બાજુ એકવા ટીલ કલર ફિનિશ આપવામાં આવ્યું છે.  આ ઉપરાંત ફેબ્રિક સીટ ડિઝાઇન પણ અપડેટ કરવામાં આવી છે. હ્યુન્ડાઇ સેન્ટ્રોની એનિવર્સરી એડિશન થઈ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ એનિવર્સરી એડિશન સેન્ટ્રોમાં મિકેનિકલી કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. તેમાં 1.1 લીટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. જે 69hpનો પાવર અને 99Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ગિયરબોક્સના ઓપ્શન આપવામાં આવ્યા છે. હ્યુન્ડાઇ સેન્ટ્રોની એનિવર્સરી એડિશન થઈ લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ સેન્ટ્રો એનિવર્સરી એડિશનના મેન્યુઅલ ગિયરબોક્સ મોડલની કિંમત 5.17 લાખ અને એએમટી મોડલની કિંમત 5.75 લાખ રૂપિયા છે. આ કિંમત એક્સ શોરૂમની છે. સેન્ટ્રો સ્ટાન્ડર્ડ Sportz વેરિયન્ટની તુલનામાં એનિવર્સરી એડિશનની કિંમત 10 હજાર રૂપિયા વધારે છે. માર્કેટમાં હ્યુન્ડાઇ સેન્ટ્રોની ટક્કર ટાટા ટિયાગો, મારુતિ વેગનઆર અને સેલેરિયો જેવી કાર સાથે થશે. દબંગ-3નું ટ્રેલર થયું રિલીઝ, દમદાર અંદાજમાં જોવા મળ્યો સલમાન સુરતમાં પત્નીના આડાસંબંધની પતિને થઈ જાણ, પત્નીએ પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું પણ..... ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની ક્યાં યોજાશે મતગણતરી,  જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
Embed widget