શોધખોળ કરો
PF Account Rules: શું PF ખાતામાં અલગથી પૈસા જમા કરી શકો છો તમે? જાણો જવાબ
PF Account Rules: ઘણી વખત લોકોના મનમાં પીએફ ખાતાને લઈને આ પ્રશ્ન આવે છે કે શું આ ખાતામાં અલગથી પૈસા જમા કરાવી શકાય છે. જાણો આ અંગેના નિયમો શું છે. ભારતમાં કામ કરતા તમામ લોકો પાસે PF એકાઉન્ટ છે.
પ્રતિકાત્મક તસવીર
1/7

PF Account Rules: ઘણી વખત લોકોના મનમાં પીએફ ખાતાને લઈને આ પ્રશ્ન આવે છે કે શું આ ખાતામાં અલગથી પૈસા જમા કરાવી શકાય છે. જાણો આ અંગેના નિયમો શું છે. ભારતમાં કામ કરતા તમામ લોકો પાસે PF એકાઉન્ટ છે. પગારના 12 ટકા પીએફ ખાતામાં જમા થાય છે. આ પીએફ ખાતામાં 12 ટકાનું યોગદાન એમ્પ્લોયર એટલે કે કંપની દ્વારા પણ આપવામાં આવે છે.
2/7

પીએફ એકાઉન્ટ સેવિંગ સ્કીમની જેમ કામ કરે છે. તેમાં જમા રકમ પર તમને વ્યાજ પણ મળે છે. આ સાથે જ્યારે તમને કોઈ કામ માટે પૈસાની જરૂર હોય. તો તમે પીએફ ખાતામાંથી પણ પૈસા ઉપાડી શકો છો.
Published at : 03 Dec 2024 10:00 AM (IST)
આગળ જુઓ




















