શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

જો તમે પાન કાર્ડના ઝાંખા ફોટાને બદલવા માગતા હોય તો આ પ્રોસેસ કરો ફોલો, મિનિટોમાં થઈ જશે કામ

પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ એક 10 નંબરનું યુનિક ID છે જેમાં આપણી આવક અને ટેક્સની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવે છે. તેના વગર તમે કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કરી શકતા નથી.

પાન કાર્ડ એ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે. આજકાલ દરેક જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રોપર્ટી ખરીદવાથી લઈને ઘરેણાં ખરીદવા, બેંકમાં ખાતું ખોલાવવા, કોઈપણ પ્રકારનું રોકાણ કરવા, ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવા જેવા દરેક કામોમાં તેનો ઉપયોગ થાય છે. પાન કાર્ડ વગર તમે કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કરી શકતા નથી.

તમને જણાવી દઈએ કે પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ એક 10 નંબરનું યુનિક ID છે જેમાં આપણી આવક અને ટેક્સની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવે છે. પાન કાર્ડની ઉપયોગીતાને કારણે તેની તમામ માહિતી અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત કાર્ડ બનાવતી વખતે પાન કાર્ડનો ફોટો ઝાંખો પડી જાય છે. આવી સ્થિતિમાં, ઘણી વખત ફોટા મેચ ન થવા પર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે તમે કેવી રીતે પાન કાર્ડનો ફોટો બદલી શકો છો-

પાન કાર્ડનો ઝાંખો ફોટો આ રીતે બદલો

  • પાન કાર્ડનો ફોટો બદલવા માટે, સૌ પ્રથમ, NDLSની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો.
  • અહીં તમારે Application Type વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • Correction અને Changes પર ક્લિક કરો.
  • આ પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે તમામ માહિતી ભરવાની રહેશે.
  • અહીં તમને નામ, સરનામું, મોબાઈલ નંબર, આધાર નંબર વગેરે જેવી તમામ વિગતો પૂછવામાં આવશે, જે તમારે ભરવાની રહેશે.
  • આ પછી, કેપ્ચા ભર્યા પછી, સબમિટ બટન પર ક્લિક કરો.
  • આગળ તમારે KYC કરાવવું પડશે.
  • KYC પૂર્ણ થયા પછી, તમારે ફોટો ચેન્જનો વિકલ્પ પસંદ કરવો પડશે.
  • પછી એક ID પ્રૂફ ડિપોઝિટ અપલોડ કરો અને Decleration વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી તમારે ફોટો બદલવા માટે 101 રૂપિયા જમા કરાવવા પડશે. તમે નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે જેવી કોઈપણ પદ્ધતિ દ્વારા ચુકવણી કરી શકો છો.
  • આ પછી, 15 નંબરનો એનરોલમેન્ટ નંબર પ્રાપ્ત થશે.
  • તેની પ્રિન્ટ કાઢીને રાખો.
  • આ પછી, આ નંબરને ઈન્કમ ટેક્સ પાન સર્વિસ યુનિટને મોકલો.
  • તમારો ફોટો પાનમાં અપડેટ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
Embed widget