શોધખોળ કરો

પાંચ ટ્રિલિયન ડોલરની વાતો વચ્ચે ભારતને લાગ્યો મોટો ઝાટકો, અર્થવ્યવસ્થા ગગડીને.....

નવા આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારત 2025માં જાપાનના અર્થતંત્રને પાછવ પાડી દેવાની વાતો ચાલી રહી છે.

નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા વર્ષ 2018માં સુસ્ત રહેવાને કારણે ભારતને મોટું નુકસાન થયું છે. વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થાનો તાજ ભારતના માથેથી છીનવાઈ ગયો છે. અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ ભારત સાતમાં ક્રમ પર આવી ગયું છે. આ યાદીમાં બ્રિટન પાંચમાં ક્રમ પર અને ફ્રાન્સ છઠ્ઠા સ્થાન પર આવી ગઈ છે. જ્યારે અમેરિકા પ્રથમ સ્થાન પર યથાવત છે. ઉલ્લેખનિય છે કે વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનું ગૌરવ ભારત લાંબો સમય સુધી લઈ શક્યું નહીં. 2018માં બ્રિટનનું અર્થતંત્ર 2.82 ટ્રિલિયન અમેરિકન ડોલર અને ફ્રાંસનું અર્થતંત્ર 2.78 ટ્રિલિયન અમેરિકન ડોલર પર પહોંચી જતાં તેઓ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને આવી ગયાં છે. જ્યારે ભારત 2.73 ટ્રિલિયન અમેરિકન ડોલરની સાથે સાતમા સ્થાન પર ધકેલાઈ ગયો છે. તેનો અર્થ એ થયો કે 2017ના 15.72 ટકાની સરખામણીમાં 2018માં ભારતીય અર્થતંત્ર ફક્ત 3.01 ટકાના દરે જ વિકાસ પામ્યું હતું. બીજીતરફ બ્રિટનનું અર્થતંત્ર 6.81 ટકા અને ફ્રાંસનું અર્થતંત્ર 7.33 ટકાના દરે વિકાસ પામ્યું હતું. પાંચ ટ્રિલિયન ડોલરની વાતો વચ્ચે ભારતને લાગ્યો મોટો ઝાટકો, અર્થવ્યવસ્થા ગગડીને..... નવા આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારત 2025માં જાપાનના અર્થતંત્રને પાછવ પાડી દેવાની વાતો ચાલી રહી છે. તાજેતરમાં આઇએચએસ માર્કેટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત આ વર્ષે બ્રિટનને પાછળ પાડી પાંચમું સ્થાન પ્રાપ્ત કરી દેશે અને 2025માં જાપાનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વિશ્વ બેન્કના આંકડા પ્રમાણે જાપાનની અર્થવ્યવસ્થા 4.97 ટ્રિલિયન અમેરિકન ડોલર છે જે ભારત કરતાં 2.24 ટ્રિલિયન ડોલર વધુ છે. ભારતમાં મોદી સરકાર 2025માં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની જાહેરાતો કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 

ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે

Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  

સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે

ABP Premium

વિડિઓઝ

Mahakumkbh 2025 : પ્રયાગરાજ મહાકુંભના મહત્વ વિશે શું બોલ્યા બાબા?Amreli Letter Scam : અમરેલી લેટરકાંડમાં હવે કોની થઈ એન્ટ્રી? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચારAmul Milk Price Down : ગૃહિણીઓ માટે સૌથી મોટા સમાચાર , અમૂલ દૂધના ભાવમાં કેટલો થયો ઘટાડો?USA: ટ્રમ્પના કાયદાના અમલ પહેલા જ હોસ્પિટલો બહાર ડિલેવરી માટે ભારતીય મહિલાઓની લાગી લાઈન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
Maharashtra: ભંડારામાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 8 લોકોના મોત  
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
સોનાનો ભાવ આસમાને: અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ, જાણો ૧૦ ગ્રામનો લેટેસ્ટ ભાવ કેટલો છે
Budget 2025 Expectations: મધ્યમ વર્ગને રાહત આપી શકે છે બજેટ, નાણામંત્રી આ યોજનાઓની જાહેરાત કરે તેવી અપેક્ષા 

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થશે ત્યારે તમને કેટલું પેન્શન મળશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે ?

Budget 2025: બજેટમાં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની સંભાવનાઓ, સબસિડી પર મુકાશે કાપ

Monkey Pox New Case: સાવધાન! દેશમાં મંકીપોક્સનો પ્રથમ કેસ, સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી ચેતવણી  

Embed widget