શોધખોળ કરો

માત્ર 2999 રૂપિયામાં ખરીદો આ ઈલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જ થવા પર દોડશે 156 KM

ભારતમાં આજે પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સથી લેસ ઈલેક્ટ્રિક બાઇક લોન્ચ થઈ હતી. રિવોલ્ટ મોટર્સે બે ઈલેક્ટ્રિક બાઈક રિવોલ્ટ RV400 અને રિવોલ્ટ RV300 લોન્ચ કરી હતી. યુવાઓને ધ્યાનમાં રાખીને આ બંને બાઈક ડિઝાઈન કરવામાં આવી છે.

નવી દિલ્હીઃ ભારતમાં આજે પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સથી લેસ ઈલેક્ટ્રિક બાઇક લોન્ચ થઈ હતી. રિવોલ્ટ મોટર્સે બે ઈલેક્ટ્રિક બાઈક રિવોલ્ટ RV400 અને રિવોલ્ટ RV300 લોન્ચ કરી હતી. યુવાઓને ધ્યાનમાં રાખીને આ બંને બાઈક ડિઝાઈન કરવામાં આવી છે. કંપનીએ એન્ટ્રી લેવલ પર RV300 લોન્ચ કરી છે. જેની ટોપ સ્પીડ 65 કિમી છે. જેમાં 1.5 KWની મોટર અને 2.7KWની બેટરી આપવામાં આવી છે. એક વખત ફૂલ ચાર્જ થયા બાદ આરવી300 ઈલેક્ટ્રિક બાઇક 80થી 150 કિલોમીટર સુધી દોડશે. માત્ર 2999 રૂપિયામાં ખરીદો આ ઈલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જ થવા પર દોડશે 156 KM રિવોલ્ટ આરવી400 ઈલેક્ટ્રિક બાઇકમાં 3KWની મોટર આપવામાં આવી છે અને 3.24KW લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે એક વખત ફૂલ ચાર્જ થયા બાદ બાઇક 156 કિલોમીટર સુધી ચાલશે. તેની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક છે. માત્ર 2999 રૂપિયામાં ખરીદો આ ઈલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જ થવા પર દોડશે 156 KM જો તમે ખરીદવા ઈચ્છતા હો તો કંપની શાનદાર ઓફર પણ આપી રહી છે. તમે ડાયરેક્ટ કંપનીમાં ઈએમઆઈ પેમેન્ટ પણ કરી શકો છે. ઉપરાંત આ માટે કોઈ ડાઉન્ડ પેમેન્ટ નહીં ભરવું પડે. આરવી 300 માટે સતત 37 મહિના સુધી 2,999 રૂપિયા ભરી ઈલેક્ટ્રિક બાઇક વસાવી શકો છો. માત્ર 2999 રૂપિયામાં ખરીદો આ ઈલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જ થવા પર દોડશે 156 KM રિવોલ્ટની આ બંને બાઇકમાં મોબાઇલ એપની સુવિધા આપવામાં આવી છે. આ એપની મદદથી બાઇકને ટ્રેક કરી શકાય છે. ઉપરાંત એપની મદદથી બાઇકને સ્ટાર્ટ પણ કરી શકાય છે, એટલે કે મોબાઇલથી પણ બાઇક સ્ટાર્ટ થઈ શકે છે. માત્ર 2999 રૂપિયામાં ખરીદો આ ઈલેક્ટ્રિક બાઈક, ફૂલ ચાર્જ થવા પર દોડશે 156 KM પંચમહાલઃ મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાનનો આતંક, સાત લોકો પર કર્યો હુમલો, મહિલા સહિત બેનાં મોત અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ કમિશ્નર વિજય નહેરાએ કરી ચોંકાવનારી કબૂલાત, જાણો શું કહ્યું કાશ્મીર મુદ્દે ઈમરાનના સમર્થનમાં આવ્યો આ પાકિસ્તાની ક્રિકેટર, કહ્યું- ટૂંક સમયમાં જઈશ LoC 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી

વિડિઓઝ

Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?
Embed widget